વિસનગર, મહેસાણા: ધૂળેટી પર 200 વર્ષથી પણ જૂની ખાસડાં યુદ્ધની પરંપરા છે, જેમાં જો કોઈને જૂતું વાગે તો બેડો પાર થવાની માન્યતા...

લાછડી, મહેસાણા: સળગતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલીને હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે...

મણિકર્ણિકા ઘાટ, વારાણસી: એકાદશીના બીજા દિવસે સાધુઓ અને શિવ ભક્તો સ્મશાનની રાખથી રમવામાં આવે છે હોળી...

મોલ્કોર્નેમ, ગોવા: અહીં અંગારાથી હોળી રમવામાં આવે છે, સ્થાનિકો આ પરંપરાને 'શેની ઉજો' કહે છે, શેની એટલે છાણા અને ઉજો એટલે આગ...

હમીરપુર, UP: હોળીના દિવસે પુરુષોનું ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ છે, નિયમ તોડે તો મહિલા માર મારે છે અને ચણીયાચોળી પહેરાવીને ગામમાં ફેરવે...

બરસાના: અહીંની લઠમાર હોળી ખૂબ જ પ્રખ્યાત છે, મહિલાઓ પ્રતિકાત્મક રીતે પુરૂષોને લાકડીથી મારે છે અને પુરૂષથી ઢાલથી બચાવ કરે છે...

બરહી ચટકપુર, ઝારખંડ: હોલિકા દહનના દિવસે પૂજા બાદ મેદાનમાં થાંભલો દટાય છે, ધૂળેટીએ ઉખાડી અને પથ્થર મારી હોળી ઉજવાય છે..

More Web Stories