કૂતરાં કરડવાથી થતાં મોતના કારણે સરકારના પશુ પાલન વિભાગે રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોને 23 જેટલી વિદેશી પ્રજાતિના કૂતરાઓના પાલન અને વેચાણ પર પ્રતિબંધ લગાવવા ભલામણ કરી....

પિટબુલ ટેરિયર, તોસા ઇનુ, અમેરિકન સ્ટાફોર્ડશાયર ટેરિયર....

ફિલા બ્રાઝિલીરિયો, ડોગો આર્જેન્ટિનો, અમેરિકન બુલડોગ....

બોએસબીએ, કનગાલ, સેન્ટ્રલ એશિયન શેફર્ડ....

કોકેશિયન શેફર્ડ, સાઉથ રશિયન શેફર્ડ, ટોનજૈક....

સરપ્લાનિનૈક, જાપાનીઝ તોસા એન્ડ અકીતા, માસ્ટિફ્સ....

રોટલવિયર, ટેરિયર, રોડેશિયન રિજબૈક....

વુલ્ફ ડોગ્સ, કેનારીયો, અકબાશ....

મોસ્કો ગાર્ડ, કેન કાર્સો..

More Web Stories