નવજાત શિશુ માટે આ 7 રસીઓ છે ખૂબ જ જરૂરી.

જન્મ સમયે, બાળકને બીસીજી, ઓરલ પોલિયો રસી અને હેપેટાઇટિસ બીની રસી આપવામાં આવે છે...

બાળક 6 અઠવાડિયાનું થાય ત્યારે DTP, ઇનએક્ટિવેટેડ પોલિયો રસી, હિપેટાઇટિસ બી બૂસ્ટર ડોઝ, હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા ટાઇપ બી, રોટાવાયરસ 1 અને ન્યુમોકોકલ કન્જુગેટ રસી આપવામાં આવે છે...

10 અઠવાડિયાની ઉંમરે, બાળકને DTP 2, હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા ટાઇપ B, ઇનએક્ટિવેટેડ પોલિયો રસી, હેપેટાઇટિસ B અને રોટાવાયરસ 2 રસી આપવામાં આવે છે...

જ્યારે બાળક 14 અઠવાડિયાનું થાય તેને DTP 3, હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા ટાઇપ, ઇનએક્ટિવેટેડ પોલિયો રસી, હિપેટાઇટિસ B, રોટાવાયરસ 3 અને ન્યુમોકોકલ કન્જુગેટ રસી આપવામાં આવે છે...

જ્યારે બાળક 6 મહિનાનું થાય ત્યારે તેને ટાઇફોઇડની રસી આપવામાં આવે છે...

9 મહિનાની ઉંમરે, બાળકને ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલા જેવી મહત્વપૂર્ણ રસી આપવામાં આવે છે...

જ્યારે બાળક એક વર્ષનું થાય છે, ત્યારે તેને હેપેટાઇટિસ A અને ઈન્ફલ્યુએન્ઝા રસી આપવામાં આવે છે.

More Web Stories