બટાકામાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે, પણ કેટલીક પરિસ્થિતિઓમાં તેને ખાવાનું ટાળવું જોઈએ.

જેમનું વજન ઘણું વધારે છે એવા લોકોએ બટાકાને તળ્યા કે શેક્યા પછી ન ખાવા જોઈએ, બાફેલા બટેટા પણ વજન વધવા પાછળનું કારણ હોઈ શકે છે.

બટાકાનું નિયમિત સેવન કરવાથી એસિડિટી થઈ શકે છે. બટાકા ખાવાથી લોકોને ગેસ થઈ શકે છે.

આવી સ્થિતિમાં એસિડિટી અને ગેસની સમસ્યા તેમને ઘણા દિવસો સુધી પરેશાન કરી શકે છે.

એવું કહેવામાં આવે છે કે રાત્રિભોજનમાં બટાકાની બનેલી વસ્તુઓ ખાવી સારી નથી, કારણ કે તે ગેસ અથવા એસિડિટી વધારે છે.

મોટી માત્રામાં બટાકા ખાવાથી કેટલાક લોકો માટે પેટનું ફૂલવું સમસ્યા પણ થઈ શકે છે.

બટાકામાં નેચરલ શુગર હોય છે, આથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા નથી.

ડાયાબિટીસના દર્દીઓ ડૉક્ટર અથવા તજજ્ઞની સલાહ પર ઓછી માત્રામાં બટાકાનું સેવન કરી શકે છે.

More Web Stories