લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભકારી છે. ભલે તે સ્વાદમાં કડવો છે, પણ તેમાં રહેલા પોષક તત્વો ખૂબ ફાયદાકારક છે.

લીમડાના પાંદડા કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે.

લીમડો શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે.

લીમડાના પાંદડા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

લીમડાના પાંદડા ખાલી પેટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

સંશોધન મુજબ લીમડાના પાંદડાનો અર્ક પ્રાણીઓમાં રોગપ્રતિકારક શક્તિની કામગીરીને વધારે છે.

લીમડાના પાંદડા બ્લડ સુગર લેવલને જાળવી રાખે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

કબજિયાતથી પીડિત લોકો માટે લીમડાના પાન ખૂબ જ ફાયદાકારક. લીમડાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

More Web Stories