સોનાક્ષી-ઝહીરની બેચલર પાર્ટીની સામે આવી શાનદાર તસ્વીરો.

લગ્નના છ દિવસ પહેલા સોનાક્ષી અને ઝહીરે મિત્રો સાથ કરી શાનદાર બેચલર પાર્ટી.

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂને કરશે લગ્ન.

સોનાક્ષી અને ઝહીરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મિત્રો સાથે પાર્ટીની તસ્વીરો શેર કરી.

સોનાક્ષી બ્લેક ડીપ પ્લંગિંગ નેકલાઇન શોર્ટ શિમરી ડ્રેસમાં સુપર ગોર્જીયસ લાગી રહી છે.

સોનાક્ષીના બધા ફ્રેન્ડસ બ્લેક ડ્રેસમાં હોવાથી પાર્ટીનો ડ્રેસ કોડ બ્લેક હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.

સોનાક્ષીની પાર્ટીમાં તેની ખાસ ફ્રેન્ડ હુમા કુરેશી પણ જોવા મળી હતી.

સોનાક્ષી ટ્રાન્સપરન્ટ હાઈ હીલ્સ સાથે ન્યૂડ મેકઅપ, વિંગ આઈલાઈનર અને ખુલ્લા વાળમાં સુંદર લાગતી હતી.

ઝહીર ઇકબાલ પણ તેની બોયઝ ગેંગ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

More Web Stories