શર્મિલા ટાગોર અને મન્સૂર પટૌડી: તેમના લગ્નથી લોકો અચંબિત થયા હતા, જોકે તેઓ એ સમયના પાવર કપલ તરીકે ઓળખાયા હતા...

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી: પાવર કપલ તરીકે જાણીતી આ જોડીના લગ્ન 11 ડિસેમ્બર, 2017માં થયા હતા...

નતાશા અને હાર્દિક પંડયા: સર્બિયાની મોડલ અને અભિનેત્રી નતાશા અને હાર્દિક પંડયાએ 14 ફેબુ્રઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા...

અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ: સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી અથિયાએ ક્રિકેટર સાથે જાન્યુઆરી 2023માં લગ્ન કર્યા હતા, બંનેએ ત્રણ વરસ સુધી ડેટિંગ કર્યું હતુ...

હેઝલ કીચ અને યુવરાજ સિંહ: બ્રિટિશ-મોરેશિયલ અભિનેત્રી અને મોડલ હેઝલે બોડીગાર્ડ ફિલ્મથી ચમકી હતી, તેમના લગ્ન 30 નવેમ્બર 2016માં થયા હતા...

સાગરિકા ઘાટગે અને ઝહીર ખાન: ચક દે ઇન્ડિયા ફિલ્મમાં પોતાની ભૂમિકા માટે સાગરિકા લોકપ્રિય થઇ હતી. બંનેએ 2017માં લગ્ન કર્યા હતા...

ગીતા બસરા અને હરભજન સિંહ: બંને પોતપોતાના ક્ષેત્રમાં લોકપ્રિય હતા, તેમણે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા...

સંગીતા બિજલાણી અને અઝહરુદ્દીન: નવેમ્બર 1996માં બંનેએ લગ્ન કર્યા હતા અને બંને વર્ષ 2010 છૂટા થઇ ગયા હતા...

રીના રોય અને મોહસીન ખાન: પાકિસ્તાની ક્રિકેટર મોસીન ખાનના પ્રેમમાં પડ્યા બાદ બંનેએ 1983માં લગ્ન કર્યા હતા.પરંતુ પછીથી તેમના છુટાછેડા થઇ ગયા હતા...

નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડસ: બંનેની એક દીકરી મસાબા છે, પરંતુ વિવિયને નીના સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરતા નીનાને કુંવારા માતા બનવું પડયુ હતુ..

More Web Stories