Diu daman News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Dadra Nagar Haveli Gas Blast: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આજે (ચોથી એપ્રિલ) સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સેલવાસના દેમણી રોડ પર આવેલા એક ગોડાઉનમાં નાઈટ્રોજન ગેસ રિફિલિંગની પ્રક્રિયા દરમિયાન સિલિન્ડરમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. આ ગંભીર ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Daman News : વર્તમાન સમયમાં જ્યારે રાંધણ ગેસની અછત અને વધતા ભાવ સામાન્ય માણસને મૂંઝવી રહ્યા છે, ત્યારે સંઘ પ્રદેશ દમણની એક સોસાયટીએ સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે. દમણની આનંદ સોસાયટી દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે, જ્યાં સોસાયટીના પરિસરમાં 'સાર્વજનિક ચૂલો' મૂકીને સામુદાયિક રસોડાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
શું છે આ અનોખી પહેલ?
Daman News : દમણના ડાભેલ વિસ્તારમાંથી બિહારમાં નક્સલવાદી જૂથનો સાગરિતને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધમાં બિહારમાં હત્યા સહિત ત્રણ ગંભીર ગુના નોંધાયેલા છે. સમગ્ર મામલે બિહાર પોલીસે ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે આરોપીનો કબજોને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બિહારમાં નક્સલવાદી જૂથનો સાગરિત દમણથી પકડાયો
Bulldozer Action: દમણના ખારીવાડ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડ નજીક આવેલી સિયા જાફરી મસ્જિદનું બાંધકામ ગેરકાયદે હોવાનું ખૂલતાં આજે બુધવારે બુલડોઝર કાર્યવાહી દ્વારા બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.
અગાઉ અપાઈ હતી નોટિસ
નાયબ જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ટીમની હાજરીમાં કડક સુરક્ષા સાથે સિયા જાફરી મસ્જિદને તોડવામાં આવી હતી. દમણ તંત્ર દ્વારા મસ્જિદ સંચાલકોને અગાઉથી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી પરંતુ સમય મર્યાદા પૂર્ણ થતાં કોઈ સ્વૈચ્છિક પગલાં ન લેવાતા તંત્રએ આખરે કાયદાકીય રીતે મસ્જિદના બાંધકામને જમીનદોસ્ત કર્યું છે.
Dadra Nagar Haveli: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં રાજકીય આલમમાં એક કિસ્સો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પ્રદેશના એક જાણીતા રાજકીય નેતાની પુત્રી સેલવાસના જ એક પરિણીત યુટ્યુબર સાથે ઘરેથી નીકળી ગયા બાદ બંનેએ લગ્ન કરી લીધા હોવાની વિગતો સામે આવી રહી છે. આ મામલે યુવતીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના અને પ્રેમીના જીવને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે.
પ્રેમ લગ્ન બાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
વાઈરલ થયેલા વીડિયોમાં યુવતીએ સ્વીકાર્યું છે કે તેણે પોતાની મરજીથી યુટ્યુબર યુવક સાથે લગ્ન કરી લીધા છે.
Leopard in Daman : પર્યટક સ્થળ તરીકે ખ્યાતિ પામેલા દમણના સાંધીયા શેરીમાં ગત રવિવારે મધરાતે દીપડો દેખાયા બાદ ટેક્સી સ્ટેન્ડ નજીક આવેલી બિલ્ડિંગના ત્રીજા માળે દીપડો પહોંચી ગયો હતો. દીપડો બિલ્ડિંગ સુધી પહોંચી ગયાની વાત વાયુવેગે ફેલાઇ જતા લોકોમાં ભારે ફફડાટ મચી ગયો હતો. ઘટનાને પગલે વન વિભાગના અધિકારી સહિત ટીમ પહોંચી દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માનવ વસ્તીવાળા વિસ્તારોમાં દીપડાની લટાર અને હુમલાની ઘટનાઓ વચ્ચે પર્યટન સ્થળ દમણમાં એક કદાવાર દીપડો નજરે પડયો છે. દમણમાં દેવકા રોડ પરની સંધીયા શેરીમાં ગઇકાલે રવિવારે રાત્રે યુવાને દીપડાને રહેણાંક વિસ્તારમાં જોયા બાદ મિત્રોને જાણ કરતા મજાકમાં લીધા બાદ સીસીટીવી કેમેરામાં દીપડો લટાર મારતા દેખાતા ફફડાટ મચી ગયો હતો.
Daman Fire News: દમણના કચીગામ ગામે રહેણાંક વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે સોમવારે (12 જાન્યુઆરી, 2026) સાંજે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. ગોડાઉનમાં રહેલા સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતા બે મહિલા, એક બાળક સહિત છ વ્યક્તિઓ દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવાયું છે.
Daman Fire news : સંઘપ્રદેશ દમણના ઔદ્યોગિક વિસ્તાર ડાભેલમાં આજે બપોરના સમયે બે પેકેજિંગ કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. કલાકોની જહેમત બાદ પણ બપોરે સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નહોતો.
એક કંપનીમાંથી બીજી કંપનીમાં પ્રસરી આગ
પ્રાપ્ત વિગતો અનુસાર, ડાભેલ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે આવેલી 'ટોટલ પેકેજિંગ' નામની કંપનીમાં બપોરે અંદાજે 12 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી.
Fight Between Students In Selvas : સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં જાહેર રસ્તા પર શાળાની વિદ્યાર્થિનીઓ મારામારી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, સ્કૂલ યુનિફોર્મ પહેરેલી કેટલીક વિદ્યાર્થિની કોઈ કારણોસર રસ્તા પર ઝઘડો કરવા લાગી હતી. આ દરમિયાન એક શિક્ષિકાએ વિદ્યાર્થિનીઓને રોકવાના અનેક પ્રયાસ કર્યા, પણ કોઈ તેમનું વાત માનતું ન હતું.
સંઘ પ્રદેશ સેલવાસમાં રસ્તા વચ્ચે વિદ્યાર્થિનીઓ બાખડી
સેલવાસમાં 6થી વધુ વિદ્યાર્થિનીઓ જાહેરમાં મારામારી કરતી હોવાનો વીડિયો વાઈરલ થયો છે.
Daman News: સંઘપ્રદેશ દમણના આંટીયાવાડ વિસ્તારમાં હિંગળાજ તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના કરૂણ મોત નિપજ્યા છે. ગુરૂવારે (11 ડિસેમ્બર) સાંજે 7 જેટલા કિશોરો તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાંથી 4 બાળકો અચાનક ડૂબવા લાગ્યા હતા, જેમાંથી ત્રણના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
આ પણ વાંચોઃ  જ્ઞાનના મંદિરે તાળું: અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, BU અને ફાયર NOC નહોતી લીધી
યુવકે હિંમત બતાવી એક બાળકનો જીવ બચાવ્યો
મળતી માહિતી મુજબ, દમણના આંટીયાવાડ વિસ્તારમાં ગુરૂવારે (11 ડિસેમ્બર) સાત બાળકો હિંગળાજ તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાંથી 4 ડૂબવા લાગ્યા.
Daman Nursing College : દમણ નર્સિંગ કોલેજના મહિલા આચાર્યાના અપહરણ અને હત્યા કેસમાં આરોપી એવા એકાઉન્ટન્ટને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. સાથે આરોપીને રૂ.15 હજારનો દંડ પણ કરાયો છે.
સેલવાસ ખાતે રહેતા અને દમણ નર્સિંગ કોલેજના આચાર્યા કનીમોઝી અરૂમુધન ગત 28-02-22ના રોજ કારમાં દમણ કોલેજે જવા નિકળ્યા બાદ રસ્તામાંથી ગાયબ થઇ ગયા હતા. આ ઘટનામાં પોલીસે જુદી જુદી ટીમ બનાવી ગુનાનો ભેદ ઉકેલવા સીસી ટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને કડીના આધારે કોલેજના જ એકાઉન્ટન્ટ સાવન પટેલની શંકાના આધારે પૂછપરછ કરતા સાવને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
FIR against MP Umesh Patel : દમણ પોલીસે ગત 28 ઓગસ્ટ, 2025ના રોજ ફેસબુક લાઇવ દરમિયાન વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવાને લઈને દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલ વિરુદ્ધ FIR નોંધી છે.
ઉમેશ પટેલે શું કહ્યુ હતુ?
મળતી માહિતી મુજબ, દમણના સાંસદ ઉમેશ પટેલ વિરૂદ્ધ ફેસબુક લાઈવમાં વિવાદિત ટિપ્પણીને કરવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા લાઈવમાં IAS, IPS અધિકારીને ઉલ્લેખ કરીને કહ્યું કે, 'શું તમે સાચી રીતે IAS, IPS બન્યા છો કે પછી યુપી-બિહારમાં ચોરી કરીને પાસ થાય છે એ રીતે બન્યા છો? જો તમે ભણેલાં હોય તો મુઠ્ઠીભર પાણી લો અને ડૂબી મરો..
AI Image
Daman News: દમણના પીએસઆઇ સહિત આઠ પોલીસ કર્મચારી સામે બારડોલીના મોતા ગામના ત્રણ મિત્રોને ડરાવી રૂ.7 લાખ પડાવ્યા અંગે ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી ગઇ હતી.
Dadra Nagar Haveli : સેલવાસના સામરવરણી વિસ્તારમાં આવેલી ચાલીમાં રહેતા પિતાએ બે સંતાનનું દોરીથી ગળુ દબાવી હત્યા કરી ત્યારબાદ પોતે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતને પગલે પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પંદર દિવસ અગાઉ પત્ની બે સંતાન અને પતિને છોડી ચાલી ગઇ હતી. પોલીસને ઘટના સ્થળેથી મળેલી સ્યુસાઇડ નોટમાં પત્ની છોડીને ચાલી ગઇ અને બન્ને વિકલાંગ બાળકોની વેદના જોઇ શકાતી નહી હોવા સહિતના મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે.
સેલવાસના સામરવણી વિસ્તારમાં આવેલી ચાલીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતને પગલે પંથકમાં ભારે ચકચાર સાથે અરેરાટી ફેલાઇ ગઇ હતી.
Daman News : દમણનો દરિયો આજે પોતાની ભવ્યતા અને વિકરાળતાનું પ્રદર્શન કરતો જવા મળ્યો. મળતી માહિતી પ્રમાણે અમાસની ભરતીના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે દમણના દરિયામાં 15થી 20 ફૂટ જેટલા ઊંચા મોજાં ઉછળતા જોવા મળ્યા. આ દૃશ્ય એટલું અદ્ભુત અને આહ્લાદક છે કે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો દમણના નમોપથ પર ઉમટી પડ્યા હતા.
સહેલાણીઓ પણ આ કુદરતી નજારાને માણવાનો અનેરો લહાવો લઈ રહ્યા હતા.
Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગુરુવારે (12 જૂને) અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડતાં વિમાનમાં સવાર 242માંથી 241ના મૃત્યુ થયા હતા. જોકે, વિમાનમાં સવાર વિશ્વાસ કુમાર નામના વ્યક્તિનો બચાવ થયો હતો. વિશ્વાસ કુમાર અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાંથી સારવાર લઈને સ્વસ્થ થઈ પોતાના વતન દીવ પહોંચ્યો છે. જોકે, વિશ્વાસ સાથે લંડનની ફ્લાઇટમાં બેઠેલો તેનો ભાઈ તેના જેટલો નસીબદાર ન નીકળ્યો અને તેનું મૃત્યુ થયું. વિશ્વાસ બુધવારે (18 જૂન) દીવમાં પોતાના ભાઈની અંતિમ વિધિમાં પહોંચ્યો હતો, જ્યાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા.