Dang News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
AI IMAGE
Dang District Dry Day: ગુજરાત દારૂબંધી વચ્ચે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી તા. 24 ના સાંજથી તા.
Dang News: મહેસાણા, વડોદરા બાદ હવે ડાંગ જિલ્લાના બરડીપાડાથી મહાલ વચ્ચેના રોડ પર એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. પશ્ચિમ બંગાળની નંબર પ્લેટવાળી એક પીક અપ કાર મોટા વળાંક પર કાબૂ ગુમાવતાં પલટી મારી ગઈ હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્ત 10 વ્યક્તિઓમાંથી એકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
3 લોકોના મોત, 9 ઇજાગ્રસ્ત
મોટા વળાંક પર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો, જેમાં કુલ 3 લોકોના મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્ત 9 લોકો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Dang News: ડાંગ જિલ્લામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા પર આશ્રમશાળાના મહિલા પ્રમુખના જ પતિએ દુષ્કર્મ ગુજારતા ખળભળાટ મચી ગયો છે. આ ગુનામાં મદદ કરનાર રસોઈકામ કરતી મહિલા અને મુખ્ય આરોપી પ્રફુલ નાયક સામે પોલીસે પોક્સો (POCSO) હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પીડિતાને કેફી પીણું પીવડાવ્યું હતું
પીડિતાની માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, આશ્રમમાં રસોઈકામ કરતી મહિલાએ 15 વર્ષીય વિદ્યાર્થિનીને રસોડામાં કામ હોવાનું બહાનું બતાવી બોલાવી હતી.
Army Convoy Accident In Dang: ડાંગ જિલ્લાના સાપુતારાના ડુંગરાળ માર્ગો પર બુધવારે (28મી જાન્યુઆરી) દુર્ઘટના સર્જાઈ હતી. નાશિકથી જોધપુર તરફ જઈ રહેલો ભારતીય સેનાના કાફલાને અકસ્માત નડ્યો હતો. સાપુતારા-શામગહાન ઘાટના કપરા વળાંક પર સેનાની ટ્રક પલટી મારી જતાં તેમાં સવાર 13 જવાનો પૈકી 9 જવાનોને ઈજાઓ પહોંચી છે.
વળાંક પર ચાલકે કાબૂ ગુમાવ્યો
Tribal Protest On Saputara-Nashik Highway : સાપુતારા-નાસિક નેશનલ હાઈવે પર સતત ત્રીજા દિવસે રસ્તા રોકો આંદોલનને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આદિવાસી સભા દ્વારા આપવામાં આવેલા 'રસ્તા રોકો' આંદોલન કારણે નાસિક શિરડી જતાં ભાવિકો સહિતના મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે.
રસ્તા રોકો આંદોલન સતત ત્રીજા દિવસે યથાવત્
સાપુતારા-નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોમ્યુનિસ્ટ પાર્ટી અને આદિવાસી સભા દ્વારા આપવામાં આવેલા રસ્તા રોકો આંદોલનનો આજે(19 જાન્યુઆરી) ત્રીજો દિવસ છે. વન અધિકાર, સિંચાઈ, રોજગાર અને પેસા એક્ટના કડક અમલીકરણ જેવી વિવિધ માંગણીઓ સાથે હજારો આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે.
Saputara Accident: સાપુતારાના માલેગામ ઘાટ પર એક GSRTC બસનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સામેથી આવતા એક બાઇક ચાલકનું મોત નિપજ્યું છે અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. નાસિકથી પાટણ જતી એસ.ટી બસની બ્રેક ફેઇલ થઈ જવાના કારણે અકસ્માત સર્જાયાનું સામે આવ્યું છે. જોકે, બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાના એંધાણ છે. આવતીકાલે (17 ઓક્ટોબર) રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપમાં મોટું ભંગાણ પડતું જોવા મળી રહ્યું છે. ભાજપના બે અગ્રણી નેતાઓએ 'કેસરિયો' છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ નેતાઓમાં ડાંગ જિલ્લાના ભાજપના સક્રિય નેતા દીપક પીંપળે અને થોડા વર્ષો પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મંગળ ગાવિતનો સમાવેશ થાય છે. બંનેએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
Heavy Rain in Dang:  ડાંગ જિલ્લામાં નવરાત્રીની શરૂઆત સાથે મેઘરાજા ગાજવીજ સાથે મુશળધાર વરસ્યા હતા. ગત 24 કલાકમાં આહવામાં 9.15 ઇંચ સહિત જિલ્લામાં સરેરાશ 4.50 ઇંચ વરસાદ ખાબકતા નદીઓમાં ભયાનક ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઇ હતી. ગામડાઓમાં વાદળ ફાટ્યું હોય તેમ વરસાદ પડતા લોકોએ 1967 ની રેલ જેવી સ્થિતિનો સામનો કરવો પડતા જનજીવન પ્રભાવિત થયું હતું. ઠેર-ઠેર માર્ગોની સાઈડ,કોઝવેકમ પુલો ધોવાવા સાથે ભેખડો ધસી પડવાની ઘટના બની હતી.
Luminescent Fungus: સમગ્ર ગુજરાતના જંગલો કંઈકને કંઈક નવીન જોવા મળતું હોય છે ત્યારે ડાંગ જિલ્લાના જંગલમાં પ્રથમવાર બાયો લ્યુમિનેશન નામક ફંગસ જોવા મળી છે. આ ફંગસ મોટા ભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે. ફંગસ રાતે રેડિયમની જેમ ચમકે છે અને દિવસે સામાન્ય મૂળિયા જેવી દેખાય છે.
દક્ષિણ ભારતમાં જોવા મળતી ફંગસ ગુજરાતમાં પહેલીવાર દેખાઈ
સામાન્ય રીતે ફંગસના ઘણા બધા પ્રકાર હોય છે.
Saputara Monsoon Festival 2025: ગુજરાત ઉત્સવપ્રિય રાજ્ય છે, જે દરેક ઉત્સવ સાથે તેની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની ઉજવણી કરે છે. રાજ્યના ડાંગ જિલ્લામાં સ્થિત અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠે છે અને આ રમણીય હિલ સ્ટેશન પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં કુદરતી વાતાવરણ માણવા આવે છે. એમાં પણ દર વર્ષે યોજાતા સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનું પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ હોય છે. આ ઉત્સવને કારણે સાપુતારામાં પ્રવાસનની સાથે-સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળ્યું છે. આ વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 26 જુલાઈ 2025થી 17 ઑગસ્ટ 2025 દરમિયાન યોજાશે અને તેના વિવિધ આકર્ષણોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે.
Saputara Monsoon Festival- 2025 : ગુજરાતના સાપુતારા હિલ સ્ટેશન ખાતે આગામી 26 જુલાઈથી 17 ઑગસ્ટ સુધી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’ યોજાશે. 23 દિવસ સુધી યોજાનાર આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે ગુજરાત સહિત 13 રાજ્યોના 354 કલાકારો દ્વારા 'ભવ્ય કાર્નિવલ પરેડ' યોજાશે. 26 જુલાઈના રોજ સવારે 9 કલાકે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ -2025’નો શુભારંભ થશે. જેમાં વિવિધ સાપ્તાહિક કાર્યક્રમોમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો તેમજ કેરળનું 'થેકકિનકાડુ અટ્ટમ મ્યુઝિકલ બેન્ડ' પ્રસ્તુતિ રજૂ કરાશે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલની વિવિધ એક્ટિવિટી અને રજિસ્ટ્રેશન સહિતની માહિતી reg.orangerose.
Milan Falls in Dang: ડાંગ જિલ્લાના ખાતળ માછળી ગામ વચ્ચે આવેલા પ્રખ્યાત મિલન ધોધમાં બે યુવકો ડૂબી જતાં મોત થયા છે. તાપી જિલ્લાના બે યુવકો મિલન ધોધમાં નહાવા ગયા હતા. આ દરમિયાન બંને ડૂબી ગયા હતા, ત્યારબાદ સ્થાનિક ગ્રામજનો અને રેસ્ક્યુ ટીમે યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી. ધોધ નજીક પાણી ઊંડું અને ડોહળું હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. કલાકોની મહેનત બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, મૃતક યુવકો તાપી જિલ્લાના રામપુરા ગામના વતની છે.
Dang News: પાદરા-આંકલાવને જોડતો ગંભીરા બ્રિજ પત્તાની મહેલની જેમ ધરાશયી થતાં 20 નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ દુર્ઘટના પછી રાજ્યના જર્જરિત બ્રિજના તપાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ડાંગ જિલ્લામાં જોખમરૂપ જાહેર કર્યા છે. વઘઈ-સાપુતારા રોડ પર આવેલો અંબિકા નદી પરનો નંદિ ઉતારા બ્રિજ ભારે કમર્શિયલ વાહનોની અવરજવર માટે આગામી એક વર્ષ માટે બંધ કર્યો છે.
Gram Panchayat Elections In Gujarat: ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતોને લઈને આજે રવિવારે (22 જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં 81 લાખ જેટલાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જેમાં ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા માટે બાપ અને દીકરો સામસામે ચૂંટણી લડ્યા છે. મને જણાવી દઈએ કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી: મતદાતાઓની લાંબી કતારો વચ્ચે શાંતિપૂર્ણ મતદાન, કેટલાક સ્થળે થઈ બબાલ
Heavy Rain In Dang : છેલ્લા બે દિવસથી ડાંગ જિલ્લામાં અવિરત અને ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધ પોતાના અસલ મિજાજમાં વહી રહ્યો છે અને તેનો રમણીય નજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. જોકે, તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરાધોધ પાસે જવાની મનાઈ ફરમાવતો હુકમ જાહેર કરવામાં આવ્યો છે.
ડાંગમાં મેઘતાંડવ
ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરીમાં ઘોડાપૂર આવ્યું છે.
Dang Rain : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત થયેલા આંકડા મુજબ, 18 જૂન, 2025ના રોજ સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા દરમિયાન જિલ્લામાં સરેરાશ 92.33 મિ.મી વરસાદ નોંધાયો છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને સાવચેતી રાખવા અપીલ કરી છે.
Dang Unseasonal Rain Growth Safed Musli: ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદે ભારે ખાનાખરાબી સર્જી હતી પણ ડાંગ જિલ્લામાં અણધારી ખુશી લાવી દીધી છે. એક સપ્તાહથી ભારે વરસાદને પગલે ડાંગના કેટલાક વિસ્તારોમાં કવળી નામની ભાજી (સફેદ મુસળી) ઉગી નીકળી છે, જે સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં જોવા મળે છે. આ અણધારી ભેટ મળતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
કમોસમી વરસાદે ડાંગના લોકોને આપી અણધારી ભેટ
ડાંગ જિલ્લાના દરડી ગામના શૈલેષભાઈ મહાલાએ સૌપ્રથમ પોતાના ગામમાં કમોસમી વરસાદમાં આ ભાજી ઉગેલી જોઈ અને આ વાતની જાણકારી ‘આપણું દક્ષિણ ગુજરાત ગ્રુપ’ના અમિતભાઈ રાણાને આપી હતી.
Dang News : ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તન કરાવવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે ડાંગ જિલ્લામાં આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે ગેરકાયદેસર પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવા મામલે આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બીજી તરફ, સુબીર તાલુકામાં આગામી 5થી 8 મે દરમિયાન ખ્રિસ્તી સમાજના આત્મિક જાગૃતિ મહોત્સવનું આયોજન થયું છે, ત્યારે આદિવાસી સમાજે કાર્યક્રમ રદ કરાવવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે. આદિવાસી સમાજના આરોપ છે કે, આ કાર્યક્રમ દ્વારા ધર્મપરિવર્તન કરવામાં આવે છે.
ધર્મ પરિવર્તન મામલે આદિવાસીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
આદિવાસી સમાજનું કહેવું છે કે, 'તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
Image Twitter
A Great achievement of a Mountaineer from Dang: ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના પર્વતારોહક યુવકે 17,500 ફિટની ઊંચાઇનાં કાબરૂ શિખરની ટોચ પર ભારત દેશનો તિરંગો લહેરાવ્યો હતો. તેને ગુજરાત સરકાર દ્વારા 30 હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.