Get The App

શણગાર

Updated: Jan 20th, 2018

GS TEAM


Google News
Google News
શણગાર 1 - image

શરીરનો શણગાર- શીલ, શીલનો શણગાર- તપ
તપનો શણગાર- ક્ષમા, ક્ષમાનો શણગાર- જ્ઞાાન

જ્ઞાનનો શણગાર- મૌન
મૌનનો શણગાર- શુભ ધ્યાન

શુભ ધ્યાનનો શણગાર- સંવર
સંવરનો શણગાર- નિર્જરા

વૈરાગ્યનો શણગાર- મોક્ષ
મોક્ષ એટલે- શાશ્વત સુખ.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :