Get The App

સૌથી શ્રેષ્ઠ

Updated: Mar 31st, 2018

GS TEAM


Google News
Google News
સૌથી શ્રેષ્ઠ 1 - image

સૌથી શ્રેષ્ઠ દિવસ - આજનો

સૌથી મોટો કોયડો - જીવન

સૌથી મોટું રહસ્ય - મૃત્યુ

સૌથી મોટી ભૂલ - હિંમત હારીને પુરુષાર્થ છોડી દેવો તે

સૌથી મોટો ચોર - જાતને છેતરે તે

સૌથી મોટો જ્ઞાની - આત્માને જાણે તે

સૌથી મોટો દેવાળિયો - આત્મવિશ્વાસ ગુમાવે તે

સૌથી મુશ્કેલ બાબત - જાતને સુધારવી તે

સૌથી સહેલી વસ્તુ - બીજાના દોષો જોવાં તે
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :