પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે ? .
સફેદ, હળવો અને નરમ પ્લાસ્ટર ઓફ પેરિસ રમકડા અને મૂર્તિઓ બનાવવામાં ઉપયોગી થાય છે. ચૂના જેવો પદાર્થ કેલ્શિયમ સલ્ફેટ અને જીપ્સમના મિશ્રણને ખૂબ જ ગરમીમાં તપાવીને તૈયાર કરવામાં આવે છે. પેરિસ નજીક મોન્ટમાર્ટરની ટેકરીઓ ઉપર તે પુષ્કળ માત્રામાં મળે છે એટલે તેનું નામ પ્લાસ્ટર ઓફ પેરિસ પડી ગયું. તેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીડિંડાઇડેટ છે.