Get The App

ક્વાર્ટઝ ઘડિયાળ એટલે શું? .

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
ક્વાર્ટઝ ઘડિયાળ એટલે શું?                                . 1 - image

તમે ઘણી ઘડિયાળોના ડાયલ ઉપર ક્વાર્ટઝ શબ્દ લખેલો વાંચ્યો હશે. આ ક્વાર્ટઝ એટલે શું તે ખબર છે ? ઘડિયાળની શોધ થઈ ત્યારે વર્ષો સુધી ચાવી આપવાની ઘડિયાળનો ઉપયોગ થવા લાગ્યો. ક્વાર્ટઝ એ સીલીકોન ડાયોક્સાઇડ નામનો પદાર્થ છે. ઘણી જ ગરમી સહન કરી શકતો આ એક જાદુઈ પદાર્થ છે. ઇલેક્ટ્રિક કરંટ મળે ત્યારે વિદ્યુતપ્રાહ તેની સપાટી ઉપર જ રહે છે અને વિદ્યુતપ્રવહને કારણે તેની સપાટી ઉપર ચોક્કસ પ્રમાણમાં ફેરફાર થાય છે. નવાઈની વાત એ છે કે આ ક્વાર્ટઝને તેજ સ્થિતિમાં ગોઠવાય તો પોતે પણ ઇલેક્ટ્રીક પ્રવાહ  ઉત્પન્ન કરે છે જેને  પીઝો ઇલેક્ટ્રીક ઇફેક્ટ કહે છે.