માનવશરીર વિશે જાણવા જેવું .
- લોહીમાંના લાલ કણો ૨૦ સેકંડમાં આખા શરીરમાં ફરી વહે છે.
- માનવમગજ શરીરનું સૌથી વધુ શક્તિ વાપરતું અવયવ છે.
- માણસનું નનું આંતરડું ૨૨ ફૂટ લાંબુ હોય છે.
- આપણા હાથના અંગુઠાના સંચાલન માટે મગજમાં અલગ તંત્ર હોય છે.
- માણસનું હૃદય લોહીને ૩૦ ફૂટ દૂર ફેંકી શકે તેટલું દબાણ પેદા કરે છે.
- માણસના શરીરના તમામ હાડકાનું વજન કુલ વજનના ૧૪ ટકા હોય છે.
- માણસના શરીરના વજનનો ૧૫ ટકા ભાગ ચામડી રોકે છે.
- માણસની હોજરીની અંદરનું આવરણ દર ૧૫ દિવસે નવું બને છે.
- માણસ બોલવા માટે લગભગ ૭૨ સ્નાયુઓનો ઉપયોગ કરે છે.