Get The App

The Amazing Technology of the Digital Pen

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
The Amazing Technology of the Digital Pen 1 - image

A digital pen is a modern electronic tool. It can take what you write on paper and store it directly onto a computer using a wireless connection.

This pen is a little thicker than a normal pen because it has an electronic circuit, an optical (light-based) sensor, and Bluetooth inside. How it works is quite interesting.

You must use the digital pen on a special pad that has a grid of horizontal and vertical lines. The pen connects to a computer and has a battery so it can work on its own. It also uses real ink, so you can see what you are writing.

Next to the pen's tip, there is a small sensor (photocell). This sensor tracks the movement and direction of the tip and sends this data to a microchip. The microchip figures out what letters you are writing. It then uses Bluetooth to send this information to the computer.

The writing is saved as an image (a graphic), not as typed text (a font). The pen's cap often holds an ink refill, a charging connector, and an indicator light. It is shaped so you can easily carry it in your pocket.

The Amazing Technology of the Digital Pen 2 - image

ધડાકા જેવો મોટો અવાજ સંભળાતાં આંખ કેમ મીંચાઈ જાય છે?

આપણી આસપાસ ક્યારેક મોટો ફ્ટાકડો ફૂટે કે કોઈ વજનદાર ચીજ પછડાય ત્યારે એનો અવાજ સાંભળતાં જ આપણી આંખ મીંચાઈ જાય છે. એટલે કે આપણી પાંપણ ઝપકી જાય છે. આમ કેમ થતું હશે ખબર છે ? આનું કારણ છે કે કાનનાં પડદા પર આવો કોઈ પણ અવાજ ઝીલાય ત્યારે એ સતત ધ્રૂજે છે. આ ધ્રુજારી કાનની અંદરના હાડકામાં થઈ જ્ઞાનતંતુઓ સુધી પહોંચે છે.  વળી, જ્ઞાનતંતુઓ દ્વારા મગજ સુધી પહોંચે છે. એનો અર્થ કે આ ધ્રુજારી મગજ સુધી પહોંચે ત્યારે મગજ આ ધ્રુજારીને ઓળખી પાડે છે. મગજમાં આખા શરીરની  વ્યવસ્થાનું કામ ચાલતું હોય ત્યાં અચાનક જ એ ભયંકર ધ્રુજારીનો આંચકો આવતાં જ્ઞાનતંતુઓના ફ્યૂઝ ઊડી જાય છે. તેથી જો અચાનક જ્ઞાનતંતુઓ પર વધારે પડતી તાણ આવે ત્યારે જ્ઞાનતંતુઓ 

પોતાના છેડા છૂટા કરી લે છે. જ્ઞાનતંતુના છેડા છૂટા પડી જતાં શરીરના સ્નાયુઓ ઉપરથી કાબૂ જતો રહે છે. આ કારણસર બધા સ્નાયુ ઢીલા પડી જાય છે. અચાનક ધડાકાનો અવાજ કાન પર સંભળાય ત્યારે મગજ સુધી ભયંકર ધ્રુજારી પહોંચે છે. એટલા માટે આંખની પાંપણ તરત જ મીંચાઈ જાય છે.