Get The App

અજાયબ માનવ શરીર

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
અજાયબ માનવ શરીર 1 - image

- એક દોડવીર દોડતી વખતે ૪ કપ એટલે કે આશરે ૩૦૦ મિલિ જેટલો પરસેવો એક કલાકમાં વહાવી દે છે.

***

- જ્ઞાનતંતુઓમાં ૨૫૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે માહિતી પ્રસરે છે. દરેક માનવશરીરમાંથી એક એવો ઝીણો આછો પ્રકાશ નીકળે છે. જેને માનવ આંખો જોઈ શકતી નથી.

***

- પુખ્ત માણસની રક્તવાહિનીઓને એકબીજા સાથે જોડવામાં આવે, તો પૃથ્વીના વિષુવવૃત્તને ચારવાર ચક્કર મારી શકે!