ફનટાઈમ .


ચંગુ: આ તારા ટિફિન-બોક્સમાં શું છે?

મંગુ: કેમ? આલુ-પરોઠા. 

ચંગુ: પણ આમાં ક્યાંય આલુ તો દેખાતા જ નથી.  

મંગુ: કાશ્મીરી પુલાવમાં કાશ્મીર દેખાય છે? ચુપચાપ ખાવા માંડ!

પોલીસ : યુ આર અન્ડર એરેસ્ટ. ચાલ, હાથ ઊંચા કર. 

ગુંડો : સાહેબ, પહેલાં પ્રોમીસ કરો કે તમે મને ગલી ગલી નહીં કરો!

ચંગુ : અલ્યા, તારી છત્રીમાં કાણું કેમ છે? 

મંગુ: કાણા વગર ખબર કેવી રીતે પડે કે વરસાદ બંધ થઈ ગયો કે નહીં?

City News

Sports

RECENT NEWS