Get The App

ફનટાઈમ .

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image

ચિન્કી : હું પાપા કી પરી છું. 

ચિન્ટુ : તો હું ય પાપા કા 

પારો છું. 

ચિન્કી : એટલે? 

ચિન્ટુ : મને જોતાં જ પપ્પાના દિમાગનો પારો ચડી જાય છે!

ટીચર : બોલ રોમી, મંકીને ગુજરાતીમાં શું કહેવાય? 

રોમી : સર, વાંદરો.

ટીચર : તું ચોપડીમાં જોઈને બોલ્યોને? સાચું બોલજે. 

રોમી : ના ના, હું તો તમને જોઈને બોલ્યો. તમારા સમ!

એક વાર બે ઉંદર બાઇક

પર નીકળ્યા. રસ્તામાં સિંહે લિફ્ટ માગી.

ઉંદર કહે, 'શ્યોર, 

તને લિફ્ટ આપીશું, પણ તારી મમ્મી ક્યાંક એમ તો નહીં 

કહેને કે તું આજકાલ ગુંડાઓ સાથે બહુ રખડે છે?'