પપ્પુ: મને સમજાતું નથી કે આપણે વધારે ઢોંગી છીએ કે વધારે ખાધોકડા છીએ?
પિન્ટુ: લે, કેમ?
પપ્પુ: જોને, બધા ફેસબુક પર અને વોટ્સએપ પર લખ્યા કરે છે કે 'ચાઇનીઝ વસ્તુઓ ન ખરીદો', પણ કોઈ એમ નથી લખતું કે 'ચાઇનીઝ આઇટમો
ન ખાઓ'!
સાન્તા એક વાર પોતાની નેનો કારને પાણીથી સાફ કરી રહ્યા હતો. ત્યાં બન્તા આવ્યો.
બન્તા: કાં? કાર ધુએ છે?
સાન્તા: ના ના, કારને પાણી પાઉં છું. કોને ખબર, મારી નેનો મોટી થઈને એસયુવી બની જાય!
અગાઉ મમ્મીઓ કહેતી: સૂઈ જા, રાત પડી ગઈ.
આજકાલ મમ્મીઓ કહે છે: સૂઈ જા, હમણાં સવાર પડશે.
મમ્મી વહી, સોચ નઈ!


