Get The App

ફનટાઈમ .

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image


પપ્પા - બેટા, બોલ તો, 

કુતુબ મિનાર કોણે બનાવ્યો?

ચિંટુ - કુતુબુદ્દીન ઐબકે.

પપ્પા - શાબાશ... અને તાજમહલ?

ચિંટુ - તાજ ઉદ્દીન ઐબકે!

ટીચર: સોનુ, દુનિયા ગોળ છે કે ચપટી?

સોનુ: દુનિયા નથી ગોળ, નથી ચપટી. દુનિયા ૪૨૦ છે ને આવું મારા પપ્પા કેહે છે.  

ટીચર - ચાલ, ચિન્ટુ. અઢારમી સદીના વૈજ્ઞાનિકો વિશે કંઈક બોલ. 

વિદ્યાર્થી - સર, તેઓ બધા મરી ગયા છે.

Tags :