Get The App

ફનટાઈમ .

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
ફનટાઈમ                                                     . 1 - image

ટીચર : એક વર્ષમાં કેટલી રાત્રિ હોય છે? 

પપ્પુ : દસ. 

ટીચર : હેં? કેવી રીતે? 

પપ્પુ : કેમ? નવ નવરાત્રિ અને દસમી મહાશિવરાત્રિ.

મેગી પછી હવે મેન્ટોસનું ઇન્વેસ્ટિગેશન પણ થવું જોઈએ. આટલી બધી મેન્ટોસ ખાધી 

તોય દિમાગ કી બત્તી ન જલી

તે ન જ જલી!

ક્લાસ ટીચર : ટોની, કાલે કેમ સ્કૂલે નહોતો આવ્યો? 

ટોની : હું તો કાલે સપનામાં

ન્યુયોર્ક પહોંચી ગયો હતો. 

ક્લાસ ટીચર : અને મોન્ટી, તું? કાલે તું પણ કેમ એબસન્ટ હતો? 

મોન્ટી : હું ટોનીને એરપોર્ટ મૂકવા ગયો હતો.