Magazines

ફનટાઈમ .

By GS TEAM
22 May 20261 min read
ફનટાઈમ                                                     .

ટીચર: ઇરાદો બુલંદ હોય તો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકાય છે.

પપ્પુ : ટીચર, હું તો લોખંડમાંથી

પાણી કાઢી શકું છું.

ટીચર: એમ? વાહ! કેવી રીતે?

પપ્પુ: હેન્ડ પમ્પથી!

મને એ નથી સમજાતું કે

તમે કોઈની મજાક ઉડાવો,

તો એ મજાક ઉડીને જતી

ક્યાં હશે !!

શિક્ષક - કોઈ સ્કૂલ સામે બોમ્બ રાખીને જતું રહે તો તમે શું કરશો?

વિદ્યાર્થી - થોડી વાર રાહ જોઈએ. પછી કોઈ ના લઈ જાય તો સ્ટાફ રૂમમાં મૂકી દઈએ.