Get The App

ફન ટાઈમ .

Updated: Sep 15th, 2023


Google NewsGoogle News
ફન ટાઈમ                                                 . 1 - image


પપ્પા - બેટા, બોલ તો, કુતુબ મિનાર કોણે બનાવ્યો?

ચિંટુ - કુતુબુદ્દીન ઐબકે.

પપ્પા - શાબાશ... અને તાજમહલ?

ચિંટુ - તાજ ઉદ્દીન ઐબકે!

ફન ટાઈમ                                                 . 2 - image

ટીચર - ચાલ, ચિન્ટુ. અઢારમી સદીના વૈજ્ઞાાનિકો વિશે 

કંઈક બોલ. 

વિદ્યાર્થી - સર, તેઓ બધા 

મરી ગયા છે.

ફન ટાઈમ                                                 . 3 - image

ટીચરઃ સોનુ, દુનિયા ગોળ છે 

કે ચપટી?

સોનુઃ દુનિયા નથી ગોળ, 

નથી ચપટી. દુનિયા ૪૨૦ છે ને આવું મારા પપ્પા કેહે છે.  



Google NewsGoogle News