Get The App

ફન ટાઈમ .

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
ફન ટાઈમ                                         . 1 - image

ટીચર : રોમી, બોલ, સૌથી વધારે નશો શામાં હોય છે? 

રોમી : ભણવાની ચોપડીમાં. 

ટીચર : કેવી રીતે? 

રોમી : ભણવાની ચોપડી ખોલતાં જ ઊંઘ આવવા લાગે છે. 

ફન ટાઈમ                                         . 2 - image

ચંગુ : તને ચાઇનીઝ ભાષા વાંચીને બોલતાં આવડે? 

મંગુ : બિલકુલ આવડે. 

ચંગુ : ખરેખર?

મંગુ : હા, બસ, એ ચાઇનીઝ વાક્યો ગુજરાતીમાં ટાઇપ થયેલાં હોવા જોઈએ!

ફન ટાઈમ                                         . 3 - image

શિક્ષક - જો પૃથ્વીની અંદર LAVA છે તો બહાર શું છે?

વિદ્યાર્થી - બહાર OPPO અને VIVO છે.

 ...અને ક્લાસરૂમમાં સન્નાટો છવાઈ ગયો!