Get The App

ફન ટાઈમ .

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
ફન ટાઈમ                                                 . 1 - image


મને એ નથી સમજાતું કે

તમે કોઈની મજાક ઉડાવો,

તો એ મજાક ઉડીને 

જતી ક્યાં હશે !!

બાળપણમાં મમ્મી મારી-મારીને સુવડાવતી હતી,

અને હવે મારી-મારીને ઉઠાડે છે. હદ છે, યાર!

હવે ફાઈનલી લ્લસસ...નો અર્થ મળી ગયો છે.

લ્લ- હવે

સ- મુંગા

સ- મરો!

Tags :