ગુજરાતનો બીજા નંબરનો સુપ્રસિદ્ધ મેળો ધોળકાના વૌઠા ગામે યોજાશે
બગોદરા : બગોદરા થઅમદાવાદ જિલ્લા ના ધોળકા વૌઠા ના ગામે સપ્તનદી ના સંગમ સ્થાને જેમાં સાબરમતી, મેશ્વો, ખારી, હાથમતી, વાત્રક, શેઢી અને માઝુમ એમ સાત નદી ના સંગમ સ્થાને યોજાશે.
ત્યારે અહીં ગધેડા નો મેળો ભરાય છે જેમાં પશુ નો લે વેચ નો પણ મેળો યોજાય છે જેમાં દૂર દૂર થી પશુ પાલકો ગધેડા, ઉંટ, ઘોડા લય ને આવી જાય છે બે વર્ષ બાદ યોજાયેલ આ ગધેડા ના મેળા મા પશુ પલોકો એ જણાવ્યું હતું કે ગરાગી મા મંદી છે અમારો માલ ઉભો છે પણ ગરાગો આવતા નથિ અમારે ત્યાં દસ હજારથી પચાસ હાજર સુધી ના ગધેડા છે વેચાણ ના થતા મંદી છે તો મેળો માણવા
સપ્ત નદી ના સ્થાને લોકો તંબુ નાખી ને પાંચ દિવસ મેળા નો મોજ માણતા હોય છે પરંતુ સાબરમતી નદી મા કાળા કલર નું કેમિકલયુક્ત પાણી આવતા દુર્ગંધ મારે છે જેથી લોકો ને હાલાકી પડે છે ને ગંદા પાણી મા સ્નાન કરવું પડે છે ત્યારે સાબરમતી નદી મા શુદ્ધ પાણી અને હવા તંત્ર પૂરું પડે તેવી માંગ ઉઠી છે ને આ બાબતે શુદ્ધ પાણી અને શુદ્ધ હવા લોકો ને મળી રહે તેં માટે બાવળા ના સામાજિક કાર્યકર પ્રફુલ મહેતા એ ગુજરાત ના મુખ્ય મંત્રી સહીત પ્રદુશન બોડ સહીત ઉચ્ચકક્ષાએ રજુઆત પણ કરી છે તો બીજી બાજુ મેળા મા લાખો લોકો મેળો માણી શકે તેં માટે વૌઠા ગ્રામ પંચાયત ધ્વરા પ્લોટો નિ હરાજી કરી લોકો ને અગવડતા ન પડે તેમાટે તમામ સુવિધા કરવા મા કામે લાગી ગયું છે.