Get The App

ICCએ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ કર્યું જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાશે મેચ

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
ICCએ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ કર્યું જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાશે મેચ 1 - image


T20 World Cup Schedule: T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાશે. બંને સેમિફાઇનલ માટેના સ્થળો પણ નક્કી કરવામાં આવ્યા છે. પહેલી સેમિફાઇનલ કોલકાતામાં અને બીજી કોલંબોમાં રમાશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો ટાઇટલ મેચ કોલંબોમાં રમાશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાશે મેચ

T20 વર્લ્ડ કપ 2024ની જેમ, આગામી વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે. ગત વખતની જેમ, આઠ ટીમો સુપર 8 સ્ટેજમાંથી સેમિફાઇનલ અને પછી ફાઇનલમાં જશે.

ભારતના ગ્રુપમાં કોણ છે?

ભારત, પાકિસ્તાન, યુએસએ, નેધરલેન્ડ અને નામીબિયા એક જ ગ્રુપમાં ડ્રો થયા છે. ભારત તેની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં યુએસએ સામે રમશે. જણાવી દઈએ કે, રોહિત શર્મા ભારત અને શ્રીલંકામાં આગામી T20 વર્લ્ડ કપ માટે ટુર્નામેન્ટ એમ્બેસેડર છે.

T20 વર્લ્ડ કપની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ રમાશે

ICCએ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ કર્યું જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાશે મેચ 2 - image

T20 વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ

DateTimeTeam 1Team 2Venue
07 Feb 202611:00PAKNEDSSC, Colombo
07 Feb 202615:00WIBANKolkata
07 Feb 202619:00INDUSAMumbai
08 Feb 202611:00NZAFGChennai
08 Feb 202615:00ENGNEPMumbai
08 Feb 202619:00SLIRE
Premadasa, Colombo
09 Feb 202611:00BANITAKolkata
09 Feb 202615:00ZIMOMASSC, Colombo
09 Feb 202619:00SACANAhmedabad
10 Feb 202611:00NEDNAMDelhi
10 Feb 202615:00NZUAEChennai
10 Feb 202619:00PAKUSASSC, Colombo
11 Feb 202611:00SAAFGAhmedabad
11 Feb 202615:00AUSIRE
Premadasa, Colombo
11 Feb 202619:00ENGWIMumbai
12 Feb 202611:00SLOMAKandy
12 Feb 202615:00NEPITAMumbai
12 Feb 202619:00INDNAMDelhi
13 Feb 202611:00AUSZIM
Premadasa, Colombo
13 Feb 202615:00CANUAEDelhi
13 Feb 202619:00USANEDChennai
14 Feb 202611:00IREOMASSC, Colombo
14 Feb 202615:00ENGBANKolkata
14 Feb 202619:00NZSAAhmedabad
15 Feb 202611:00WINEPMumbai
15 Feb 202615:00USANAMChennai
15 Feb 202619:00INDPAK
Premadasa, Colombo
16 Feb 202611:00AFGUAEDelhi
16 Feb 202615:00ENGITAKolkata
16 Feb 202619:00AUSSLKandy
17 Feb 202611:00NZCANChennai
17 Feb 202615:00IREZIMKandy
17 Feb 202619:00BANNEPMumbai
18 Feb 202611:00SAUAEDelhi
18 Feb 202615:00PAKNAMSSC, Colombo
18 Feb 202619:00INDNEDAhmedabad
19 Feb 202611:00WIITAKolkata
19 Feb 202615:00SLZIM
Premadasa, Colombo
19 Feb 202619:00AFGCANChennai
20 Feb 202611:00
20 Feb 202615:00
20 Feb 202619:00AUSOMAKandy
21 Feb 202611:00
21 Feb 202615:00
21 Feb 202619:00Y2Y3
Premadasa, Colombo
22 Feb 202611:00
22 Feb 202615:00Y1Y4Kandy
22 Feb 202619:00X1X4Ahmedabad
23 Feb 202611:00
23 Feb 202615:00
23 Feb 202619:00X2X3Mumbai
24 Feb 202611:00
24 Feb 202615:00
24 Feb 202619:00Y1Y3Kandy
25 Feb 202611:00
25 Feb 202615:00
25 Feb 202619:00Y2Y4
Premadasa, Colombo
26 Feb 202611:00
26 Feb 202615:00X3X4Ahmedabad
26 Feb 202619:00X1X2Chennai
27 Feb 202611:00
27 Feb 202615:00
27 Feb 202619:00Y1Y2
Premadasa, Colombo
28 Feb 202611:00
28 Feb 202615:00
28 Feb 202619:00Y3Y4Kandy
01 Mar 202611:00
01 Mar 202615:00X2X4Delhi
01 Mar 202619:00X1X3Kolkata
02 Mar 202615:00
02 Mar 202619:00
03 Mar 202615:00
03 Mar 202619:00
04 Mar 202619:00SF1KOKolkata
04 Mar 202619:00SF1KO
Premadasa, Colombo
05 Mar 202615:00
05 Mar 202619:00SF2KOMumbai
06 Mar 202615:00
06 Mar 202619:00
07 Mar 202615:00
07 Mar 202619:00
08 Mar 202619:00FINALKO
Premadasa, Colombo
08 Mar 202619:00FINALKOAhmedabad
Tags :