ગોલ, તા. 12 જૂલાઇ 2018 ગુરુવાર રબાડાની ૪ અને શામ્સીની ૩ વિકેટ લેતી બોલિંગ સામે શ્રીલંકા પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પ્રવાસી સાઉથ આફ્રિકા સામે ૨૮૭ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓપનર કરૃણારત્નેએ છેક સુધી અણનમ રહીને 'કેરી ધ બેટ' સાથે ૨૨૨ બોલમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગા સાતે ૧૫૮ રન ફટકાર્યા હતા. પ્રથમ દિવસની રમતના અંતે સાઉથ આફ્રિકાએ ૧ વિકેટે ૪ રન કર્યા હતા. માર્કરામ ૦ રને આઉટ થયો હતો.
શ્રીલંકા પ્રથમ ઇનિંગ
|
- |
રન |
બોલ |
૪ |
૬ |
|
ગુણથીલાકા કો.ડી કોક બો.રબાડા |
૨૬ |
૩૧ |
૪ |
૦ |
|
કરૃણારત્ને અણનમ |
૧૫૮ |
૨૨૨ |
૧૩ |
૧ |
|
ડી. સિલ્વા બો. શામ્સી |
૧૧ |
૩૬ |
૧ |
૦ |
|
મેન્ડિસ કો. રબાડા, બો. સ્ટેન |
૨૪ |
૩૬ |
૩ |
૦ |
|
મેથ્યુસ કો. ડી. કોક બો. રબાડા |
૧ |
૧૦ |
૦ |
૦ |
|
આર. સિલ્વા કો. મારક્રમ બો. રબાડા |
૦ |
૨ |
૦ |
૦ |
|
ડિક્વેલા કો. અમલા બો. શામ્સી |
૧૮ |
૩૧ |
૦ |
૦ |
|
ડી. પરેરા કો. ડી કોક બો. ફિલાન્ડર |
૧ |
૪ |
૦ |
૦ |
|
હેરાથ રનઆઉટ |
૧ |
૭ |
૦ |
૦ |
|
લકમલ કો. ડી. કોક બો. રબાડા |
૧૦ |
૪૦ |
૧ |
૦ |
|
સંદકન સ્ટ. ડી. કોક બો. શામ્સી |
૨૫ |
૫૫ |
૩ |
૦ |
વધારાના (બાય ૩, લેગબાય-૧ વાઇડ-૨) ૧૨
(૭૮.૪ ઓવરોમાં ઓલઆઉટ) ૨૮૭
વિકેટનો ક્રમ : ૧/૪૪ (૧૦.૪ ગુણાવિલાકા) ૨/૧૦૦ (૨૦.૪ ડીસિલ્વા) ૩/૧૧૫ (મેન્ડિસ ૩૧.૨(), ૪/૧૧૯ (૩૫.૧ મેથ્યુસ), ૫/૧૯૯ (૩૫.૩ આર. સિલ્), ૬/૧૬૧ (૪૬.૨ ડિક્વેલા) ૭/૧૬૪ (૪૭.૧ પરેરા), ૮/ ૧૭૬ (૫૦.૩ હેરાથ), ૯/૨૨૪ (૬૨.૪ લકમલ) ૧૦/૨૮૭ (૭૮.૪ સંદકન) બોલિંગ : ફિલાન્ડર ૮-૧-૨૮-૧, સ્ટેન ૧૩-૦-૫૪-૧, રબાડા ૧૪-૧-૫૦-૪, મહારાજ ૧૩-૩-૪૯-૦, શામ્સી ૨૫.૪-૯૧-૩, એલગર ૧-૭-૭-૦


