પાકિસ્તાન સામેની બીજી ટી-20 સાઉથ આફ્રિકાએ 6 વિકેટે જીતી
પાકિસ્તાનના 7 વિકેટે 144, પ્રિટોરિયસની 5 વિકેટ
સાઉથ આફ્રિકાના 4 વિકેટે 145 રન
લાહોર, 13 ફેબ્રુઆરી 2021, શનિવાર
સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને બીજી ટી-૨૦માં છ વિકેટે હરાવીને સીરીઝ ૧-૧થી સરખી કરી છે. પાકિસ્તાનના ૭ વિકેટે ૧૪૫ રનના જવાબમાં સાઉથ આફ્રિકાએ ૧૬.૨ ઓવરમાં ૪ વિકેટે ૧૪૫ રન કરી વિજય મેળવ્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી હેન્ડ્રિક અને વાન બિલ્જોન ૪૨-૪૨ રન કરી ટોપ સ્કોરર રહ્યા હતા.
પ્રથમ ટી-૨૦માં સદી ફટકારનારો રિઝવાન બીજી મેચમાં ટીમની મદદે આવતા ૪૧ બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૫૧ રન કર્યા હતા. જ્યારે લોઅર ઓર્ડરમાં ૧૨ બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ ૩૦ રન કર્યા હતા.
પાકિસ્તાન
રન બોલ 4 6
રિઝવાન કો. ફેહલુકવાયો બો. પ્રિટોરિયસ ૫૧ ૪૧ ૬ ૧
આઝમ લેગબિફોર બો. પ્રિટોરિયસ ૦૫ ૦૪ ૧ ૦
હૈદર અલી કો. સિપામ્લા બો. ફેહલુકવાયો ૧૦ ૧૧ ૨ ૦
તલાટ કો. બિલ્જોઇન બો. શમ્સી ૦૩ ૦૭ ૦ ૦
આઇ. એહમદ કો. મિલર બો. પ્રિટોરિયસ ૨૦ ૨૧ ૨ ૦
શાહ કો. ક્લાસેન બો. પ્રિટોરિયસ ૧૫ ૧૮ ૨ ૦
અશરફ અણનમ ૩૦ ૧૨ ૨ ૨
નવાઝ બો. પ્રિટોરિયસ ૦૦ ૦૨ ૦ ૦
કાદિર અણનમ ૦૪ ૦૭ ૦ ૦
વધારાના લેગબાય-૩, વાઇડ-૩ ૦૬
કુલ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૪
વિકેટ પડવાનો ક્રમઃ ૧-૧૦, ૨-૩૬, ૩-૪૮, ૪-૯૩, ૫-૯૭, ૬-૧૨૬, ૭-૧૨૬
બોલિંગઃ સ્મટ્સ ૪-૦-૨૦-૦, પ્રિટોરિયસ ૪-૦-૧૭-૫, સ્ટુરમેન ૨-૦-૨૮-૦, સિપામ્લા ૩-૦-૨૯-૦, ફેહલુકવાયો ૩-૦-૩૧-૧, શમ્સી ૪-૦-૧૬-૧.
સાઉથ આફ્રિકા
રન બોલ 4 6
મલાન બો. આફ્રિદી ૦૪ ૨ ૧ ૦
હેન્ડ્રિક્સ કો. એહમદ બો. કાદિર ૪૨ ૩૦ ૩ ૩
સ્મટ્સ કો. આઝમ બો. આફ્રિદી ૦૭ ૦૮ ૧ ૦
વાન બિલ્જોન કો. એન્ડ બો. નવાઝ ૪૨ ૩૨ ૩ ૨
મિલર અણનમ ૨૫ ૧૯ ૨ ૧
ક્લાસેન અણનમ ૧૭ ૯ ૩ ૦
વધારાના નોબોલ-૨, વાઇડ-૬ ૦૮
કુલ ૧૬.૨ ઓવરમાં ૪ વિકેટે ૧૪૫
વિકેટ પડવાનો ક્રમઃ ૧-૪, ૨-૨૧, ૩-૯૮, ૪-૧૦૫
બોલિંગઃ આફ્રિદી ૩-૧-૧૮-૨, રાઉફ ૨-૦-૨૬-૦, નવાઝ ૪-૦-૨૭-૧, અશરફ ૨-૦-૧૭-૦, કાદિર ૪-૦-૪૩-૧, એહમદ ૧.૨-૦-૧૪-૦.