ભારત વિ. ન્યૂઝીલેન્ડ : વન-ડે વર્લ્ડકપમાં અગાઉની ટક્કર
- ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ મેચ
૧૪ જૂન ૧૯૭૫, માન્ચેસ્ટર : ભારત : ૬૦ ઓવરમાં ૨૩૦ (આબિદ અલી ૭૦, મેકકેચની ૩ વિકેટ), ન્યૂઝીલેન્ડ ૫૮.૫ ઓવરમાં ૬ વિકેટે ૨૩૩ (ગ્લેન ટર્નર ૧૧૪). ન્યૂઝીલેન્ડનો ૪ વિકેટે વિજય.
૧૩ જૂન ૧૯૭૯, લીડ્સ : ભારત ૫૫.૫ ઓવરમાં ૧૮૨ (ગાવસ્કર ૫૫), ન્યૂઝીલેન્ડ : ૫૭ ઓવરમાં ૨ વિકેેટે ૧૮૩ (એજર ૮૪*). ન્યૂઝીલેન્ડનો ૮ વિકેટે વિજય.
૧૪ ઓક્ટોબર ૧૯૮૭, બેંગલોર : ભારત ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૫૨ ( સિદ્ધુ ૭૧ બોલમાં ૭૫, કપિલદેવ ૫૮ બોલમાં ૭૨*, દીપક પટેલને ૩ વિકેટ ), ન્યૂઝીલેન્ડ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૩૬ (રૂધરફોર્ડ ૭૫, રવિ શાસ્ત્રી ૧૦-૦-૪૫-૨). ભારતનો ૧૬ રને વિજય.
૩૧ ઓક્ટોબર ૧૯૮૭, નાગપુર : ન્યૂઝીલેન્ડ : ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૨૧ ( દીપક પટેલ ૪૦, ચેતન શર્મા ૧૦-૨-૫૧-૩), ન્યૂઝીલેન્ડ : ૩૨.૧ ઓવરમાં ૧ વિકેટે ૨૨૪ (ગાવસ્કર ૮૮ બોલમાં ૧૦૩*), ભારતનો ૯ વિકેટે વિજય.
૧૨ માર્ચ ૧૯૯૨, ડુનેડિન : ભારત : ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૩૦ ( તેંડુલકર ૮૪, ક્રિસ હેરિસને ૩ વિકેટ). ન્યૂઝીલેન્ડ : ૪૭.૧ ઓવરમાં ૬ વિકેટે ૨૩૧ (ગ્રેટબેચ ૭૩, પ્રભાકરને ૩ વિકેટ). ન્યૂઝીલેન્ડનો ૪ વિકેટે વિજય.
૧૨ જૂન ૧૯૯૯, નોટ્ટિંગહામ : ભારત ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૫૧ ( અજય જાડેજા ૭૬), ન્યૂઝીલેન્ડ : ૪૮.૨ ઓવરમાં ૫ વિકેટે ૨૫૩ (હોર્ન ૭૪). ન્યૂઝીલેન્ડનો ૫ વિકેટે વિજય.
૧૪ માર્ચ ૨૦૦૩, સેન્ચ્યુરિયન : ન્યૂઝીલેન્ડ ૪૫.૧ ઓવરમાં ૧૪૬ (ઝહિર ખાનને ૪ વિકેટ), ભારત : ૪૦.૪ ઓવરમાં ૩ વિકેટે ૧૫૦ (કૈફ ૧૨૯ બોલમાં ૬૮*).
૧૩ જૂન ૨૦૧૯, નોટ્ટિંગહામ : વરસાદને કારણે મેચ રદ.