Get The App

ઓસ્ટ્રેલિયામાં 2020માં રમાશે ટી-20 વર્લ્ડકપ, ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે, જાણો આખો કાર્યક્રમ

Updated: Jan 29th, 2019

GS TEAM

Google News
Google News
ઓસ્ટ્રેલિયામાં 2020માં રમાશે ટી-20 વર્લ્ડકપ, ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે, જાણો આખો કાર્યક્રમ 1 - image

નવી દિલ્હી, તા. 29. જાન્યુઆરી 2019 મંગળવાર

આગામી ટી 20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં 2020માં  રમાશે.જેનો પ્રારંભ 18 ઓક્ટોબરથી થશે.જ્યારે 15 નવેમ્બરે ફાઈનલ રમાશે.

ભારતની ટીમના ગ્રુપમાં ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન અને બે ક્વોલિફાયર ટીમોનો સમાવેશ થાય છે.જ્યારે અન્ય ગ્રુપમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ અને બીજી બે ક્વોલિફાયર ટીમો રહેશે.

ભારતનો પહેલો મુકાબલો સાઉથ આફ્રિકા સામે 24 ઓક્ટોબરે સુપર 12 સ્ટેજમાં થશે.આ કાર્યક્રમ આ પ્રમાણે છે.

સુપર 12 સ્ટેજ

24 ઓક્ટોબરઃ ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન, સિડની

ભારત સામે દક્ષિણ આફ્રિકા, પર્થ

25 ઓક્ટોબરઃક્વોલિફાયર એ 1 વર્સિસ કવોલિફાયર બી 2 હોબાર્ટ

ન્યુઝીલેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝ મેલબોર્ન

26 ઓક્ટોબરઃ અફઘાનિસ્તાન સામે ક્વોલિફાયર એ 2, પર્થ

ઈંગ્લેન્ડ સામે ક્વોલીફાયર બી 2 પર્થ

27 ઓક્ટોબર

ન્યુઝીલેન્ડ સામે બી-2, હોબાર્ટ

28 ઓક્ટોબર

અફઘાનિસ્તાન સામે બી 1, પર્થ

29 ઓક્ટોબર

પાકિસ્તાન સામે એ 1, સિડની

ભારત સામે એ 2, મેલબોર્ન

30 ઓક્ટોબર

ઈંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકા, સિડની

વેસ્ટઈન્ડિઝ સામે બી 2, પર્થ

31 ઓક્ટોબર

પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડ, બ્રિસબેન

ઓસ્ટ્રેલિયા સામે એ-1, બ્રિસબેન

1 નવેમ્બર

દક્ષિણ આફ્રિકા સામે અફઘાનિસ્તાન, એડિલેડ

ભારત સામે ઈંગ્લેન્ડ મેલબોર્ન

2 નવેમ્બર

એ ટુ સામે બી 1,સિડની

ન્યુઝીલેન્ડ સામે એ 1 , બ્રિસબેન

3 નવેમ્બર

પાકિસ્તાન સામે વેસ્ટ ઈન્ડિઝ,એડિલેડ

4 નવેમ્બર

ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાન, બ્રિસબેન

5 નવેમ્બર

દક્ષિણ આફ્રિકા સામે એ 2, એડિલેડ

ભારત સામે બી 1 એડિલેડ

6 નવેમ્બર

પાકિસ્તાન સામે બી 2, મેલબોર્ન

ઓસ્ટ્રેલિયા સામે ન્યૂઝીલેન્ડ, મેલબોર્ન

7 નવેમ્બર

ઈંગ્લેન્ડ સામે એ 2. એડિલેડ

વેસ્ટ ઈન્ડિઝ સામે એ 1 મેલબોર્ન

8 નવેમ્બર 

સાઉથ આફ્રિકા સામે બી 1 સિડની

ભારત સામે અફઘાનિસ્તાન, સિડની

સેમી ફાઈનલ

11 નવેમ્બર સિડની

12 નવેમ્બર એડિલેડ

ફાઈનલ

15 નવેમ્બર મેલબોર્ન

આ પહેલા 18 ઓક્ટોબરથી ક્વોલિફાઈંગ મુકાબલા રમાશે.જેમાંથી ચાર ટીમો સુપર 12 માટે પસંદ થશે.

જ્યારે આઈસીસી મહિલા ટી 20 વિશ્વ કપ પણ સિડનીમાં 2020માં 21 ફેબ્રુઆરીથી રમાશે અને 8 માર્ચે તે પુરો થશે.આ દિવસે જ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ છે.

Tags :