Get The App

ક્રિકેટ વર્લ્ડ કપ: ભારતની મહિલા બ્રિગેડે મેદાન માર્યું

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
ક્રિકેટ વર્લ્ડ કપ: ભારતની મહિલા બ્રિગેડે મેદાન માર્યું 1 - image


દક્ષિણ આફ્રિકાને બાવન રને પછાડયું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે મુંબઈમાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો હતો. મહિલા ટીમે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને બાવન રનથી હરાવીને પહેલી વખત ટ્રોફી પોતાને નામે કરી છે.

Tags :