Sports

ચોકર્સમાંથી ચેમ્પિયન

By GS TEAM
26 Dec 20251 min read
ચોકર્સમાંથી ચેમ્પિયન

ચોકર્સ તરીકેની ઓળખ ધરાવતી સાઉથ આફ્રિકાની ટીમે બવુમાના નેતૃત્વમાં જબરજસ્ત દેખાવ કરતાં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. ભારે રોમાંચક બનેલી રેસમાં નિર્ણાયક તબક્કે જ અસરકારક દેખાવ સાથે ફાઈનલમાં ક્વોલિફાય થયેલી બવુમાની ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને આંચકો આપ્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમ ૧૯૯૮માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું તે પછી આ પહેલીવાર તેઓ કોઈ આઇસીસી ટુર્નામેન્ટ જીત્યા હતા.