Get The App

અધ્યયન - હિરેન દવે .

ડિપ્લોમા પાસ થયેલ વિદ્યાર્થીઓને સરકારી નોકરીની તક આપતી એસએસસી પરીક્ષા

Updated: Oct 30th, 2018

GS TEAM

Google News
Google News
અધ્યયન - હિરેન દવે                                  . 1 - image

એક વિદ્યાશાખામાં સરકારમાન્ય વિશ્વવિદ્યાલયમાંથી ડીપ્લોમાં કક્ષાનો અભ્યાસ કરેલ હોવો જોઈએ. આ પરીક્ષા માટે વયમર્યાદા ૧૮ વર્ષથી ૩૨ વર્ષ (જાહેર બાંધકામ વિભાગ અને કેન્દ્રીય જળ પંચ માટે ૩૨ માટે પરીક્ષાના વર્ષની ૧ ઓગસ્ટના રોજની ઉમર અંતિમ ગણવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારે આરક્ષિત ઉમેદવારોને નીચે મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.

અરજી કરવાની રીત: આ પરીક્ષા માટે ફોર્મ ૧૫ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી દરમિયાન એસએસસીઓનલાઈન વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરીને આ પરીક્ષામાં જોડાઈ શકાય છે.

પરીક્ષાનું માળખું: આ પરીક્ષા બે તબક્કામાં યોજાય છે. ફેઝ-૧ અને ફેઝ-૨. ફેઝ-૧ દરમિયાન ઓનલાઈન અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યો છે. જે ઉમેદવારો પ્રથમ પ્રશ્નપત્રમાં સારો દેખાવ કરે છે. જે તે વિષય પર નિશ્ચિત શબ્દમર્યાદામાં ઉત્તર લખવાના હોય છે. જરૂર પડયે આકૃતિ સાથે દર્શાવવાનું હોય છે. આ પરીક્ષામાં એક જ પ્રશ્નપત્ર હોય છે. જેમાં તકનીકી વિદ્યાશાખાને લગતા વિષયનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રશ્નપત્ર ૨ કલાક ૩૦૦ ગુણનું હોય છે.

આમ ૫૦૦ ગુણના અભ્યાસક્રમમાંથી સારા ગુણ મેળવનારને દ્વિતીય તબક્કામાં ઇન્ટરવ્યુ માટે બોલવવામાં આવે છે. 

સામાન્યત: કુલ બેઠકોના ત્રણગણા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે બૌદ્ધિ અને સામાજિક ક્ષમતાની ચકાસણી કરવામાં આવે છે. આમ લેખિત કસોટી અને વ્યકિતત્વ કસોટી દ્વારા કુલ ૬૦૦ ગુણનું મેરીટ બને છે. જેમાં સારો દેખાવ કરનાર ઉમેદવારોને પસંદગી આપવામાં આવે છે.

કારકિર્દીની તક: આ પરીક્ષા થકી પસંદગી પામનાર ઉમેદવારો તકનીકી ક્ષેત્રે ગુ્રપ મ્ સેવામાં જોડાય છે. જેમાં ૯૩૦૦ થી ૩૪૮૦૦ના પગારધોરણ અને ૪૨૦૦ના ગ્રેડ પે સાથે તેમને સેવામાં સમાવવામાં આવે બઢતીની પણ ખુબ જ સારી તકો રહેલી છે. ઇજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ચોક્કસપણે આપવી જોઈએ.

તૈયારીની રણનીતિ: આ પરીક્ષાની તૈયારી માટે ઉમેદવારે પાછલા વર્ષોના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરવો જોઈએ. જે સ્ટાફ સિલેકશન કમીશનની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત સામાન્ય અભ્યાસ માટે એન.સી.ઈ.આર.ટી.ના પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. સૌથી વધુ મહત્વ તકનીકી પ્રશ્નપત્રોનું છે. આ માટે ડીપ્લોમા કક્ષાના અભ્યાસક્રમના વિવિધ વિષયોને આત્મસાત કરવા. તથા તાજેતરમાં આવી પરીક્ષામાં સફળતા મેળવેલ ઉમેદવારોનો સંપર્ક રાખી તેમની સલાહ લેવી.

કેટેગરી વયમર્યાદામાં     છૂટછાટ

સામાન્ય

અનુસુચિત જાતિ

અનુસુચિત જનજાતિ

અન્ય પછાત જ્ઞાાતિ

Tags :