Croma Offers : ક્રોમા ટાટા એન્ટરપ્રાઇઝ Croma's Festival of Dreams ઓફર લાવી છે. જેમાં ટીવી, વોશિંગ મશીન, લેપટોપ અને સ્માર્ટફોન સહિત અનેક આઈટમ પર મોટું ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. તમામ કેટેગરીમાં આકર્ષક ઓફર સાથે 15% સુધીનું કેશબેક, રૂ 20,000 સુધી એક્સચેન્જ બેનીફીટ તેમજ 24 મહિના સુધી સરળ EMIની સુવિધા મળી રહી છે.
ઓફર્સ 15મી નવેમ્બર 2023 સુધી માન્ય
આ દિવાળીમાં તમારા સપના પૂરા કરવા Croma ટાટા એન્ટરપ્રાઇઝ Croma's Festival of Dreams ઓફર્સ શરુ થઇ છે. જેમાં ડ્રીમ ડીલ્સ અને બેસ્ટ ઓફર્સ સ્ટોર્સ તેમજ વેબસાઈટ www.croma.com પર મળી રહે છે. 15મી નવેમ્બર 2023 સુધી સ્માર્ટ ટીવીથી લઈને લેપટોપ, વોશિંગ મશીન, એસી, રેફ્રિજરેટર્સ, સ્માર્ટફોન અને ઘણું બધું આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મળશે. *તમામ ઑફર્સ T&Cને આધીન.
LED TV
55", 65" અને 75" 4K LED ટીવીની આકર્ષક રેન્જ સાથે તમારા એન્ટરટેઈનમેન્ટના અનુભવને અપગ્રેડ કરો. અદભૂત વિઝ્યુઅલ્સ, ઈમર્સિવ સાઉન્ડ અને સ્માર્ટ ફીચર્સ સાથે માત્ર Rs.2990 પ્રતિ મહિને શરૂ થતા અનુકૂળ EMIની સુવિધા સાથે. તેમજ જેઓ સેમસંગ ટીવી પસંદ કરે છે, તેમના માટે એક ખાસ ટ્રીટ છે - Elegant 55" Samsung LS Frame TV માસિક રકમમાં ખરીદી શકો છો, Rs.8990ની કિંમતના ફ્રી બેઝલ સાથે.

Laptop
Intel Core i3 ફીચરીંગ MS Office લેપટોપ અદ્ભુત ડીઝાઇન અને લેટેસ્ટ વર્ઝન સાથે ટેક ગેમ અપગ્રેડ કરવા માંગતા લોકો માટે ફક્ત Rs.30,900 થી શરૂ થાય છે. તેમજ Croma 24 મહિના સુધી અદ્ભુત EMI ડીલ્સ ઓફર કરે છે. જે તમને કનેક્ટેડ રહેવાનું અને ટેક્નોલોજીની દુનિયામાં આગળ રહેવાનું પહેલા કરતાં વધુ સરળ બનાવે છે.

Refrigerator
જો તમે આ દિવાળીમાં તમારા રસોડાને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો, તો Croma પાસે આ માટે પણ કેટલીક આકર્ષક ઓફર્સ છે. તમે 256L ફ્રોસ્ટ-ફ્રી ઇન્વર્ટર રેફ્રિજરેટરથી ખરીદીની શરૂઆત કરી શકો છો, જેની કિંમત બજેટ-ફ્રેંડલી એટલે કે Rs.22,990 છે. આ સિવાય કન્વર્ટિબલ 256L રેફ્રિજરેટર છે, જે માત્ર Rs.28,990ની કિંમતે ઉપલબ્ધ છે. એનર્જી એફિશિયન્ટ મોટા રેફ્રિજરેટરની તમારી જરૂરિયાત છે તો Croma તમને 400L+ બોટમ માઉન્ટ કન્વર્ટિબલ રેફ્રિજરેટરનો ઓપ્શન પણ આપે છે. જે Rs.1,994ના EMIથી શરૂ થાય છે.

Washing Machine
ઘરકામમાં સૌથી ઉપયોગી વૉશિંગ મશીન સીરિઝમાં Croma 8 kg ફાઈવ સ્ટાર ઇન્વર્ટર ફૂલ્લી ઓટોમેટિક ટોપ લોડ વોશિંગ મશીન પોકેટ-ફ્રેન્ડલી પ્રતિ મહિને Rs.1799થી શરૂ થતા EMI પર આપે છે.

Smart Watch
આ ઉપરાંત જેઓ સ્ટાઇલિશ દિવાળી લુક પસંદ કરે છે અને ફેશન ફોલો કરે છે, તેમના માટે સ્માર્ટવોચ માત્ર Rs.999ની આકર્ષક કિંમતથી શરૂ થાય છે.

Croma 5G Mobile
Croma 5G ફોન્સ પર અનબીટેબલ ઑફર્સ આપી રહ્યું છે, જેની શરૂઆત માત્ર Rs.13,499ની કિંમતથી થાય છે અને જ્યારે તમે પસંદગીના ફોન ખરીદો છો, ત્યારે તમે માત્ર Rs.49માં બ્લૂટૂથ કૉલિંગ વૉચ પણ મેળવી શકો છો, જે તમારા ટેક કલેક્શનમાં ચાર ચાંદ લગાવશે.
MacBook
MacBook Air Rs.49,500થી શરૂ થાય છે અને MacBook Rs.2299 પ્રતિ માસ.
Sound Bar
દિવાળીમાં પરિવાર ભેગો થાય છે તેના માટે સાઉન્ડબાર માત્ર Rs.999થી શરૂ થતી EMI ઓફર સાથે. એમાં પણ જો તમે ટીવી ખરીદો છો તો સાથે એક સાઉન્ડબાર સિલેક્ટ કરો તો 10%ના ડિસ્કાઉન્ટ ઓફર સાથે માત્ર 10,000ની શરૂઆતી કિંમત પર તમને મળી શકશે.

Air Purifier
એર પોલ્યુશન ઓછું કરવા માટે, આકર્ષક ભાવે એર પ્યુરિફાયર ખરીદી શકો છો. જેમાં તમને નાની જગ્યાઓ માટે યોગ્ય કોમ્પેક્ટ મોડલ તેમજ તમારા આખા ઘરને આવરી લેવા માટે હાઈ કેપેસીટી પ્યુરિફાયરની જરૂર હોય તો Croma પાસે તમારી આ જરૂરિયાતનો પણ વિકલ્પ છે.
ગેરેન્ટેડ લો પ્રાઈઝ અને ઇલેક્ટ્રોનિક્સની વિશાળ શ્રેણી સાથે આ દિવાળીએ તમારા ઘરને અપગ્રેડ કરવા માટે Croma's Festival of Dreams એક બેસ્ટ ઓપ્શન છે. તમારા નજીકના Croma સ્ટોરની મુલાકાત લો અથવા એકસાઈટીંગ દિવાળી ડીલ્સ માટે Croma.com પર ઓનલાઇન ખરીદી કરો.


