- આજે શેઠનો દીકરો માથે કફન બાંધી આવ્યો હોય તેવો દેખાતો હતો. તેની આંખમાંથી વાસનાના અંગારા વરસી રહ્યા હતા. તેના હાથ જહાનઆરાને વ્હાલ કરવા માટે થનગની રહ્યાં હતાં તેનું આખું શરીર જહાનઆરાના શરીરના સાન્નિધ્ય ઝંખી રહ્યું હતું. તો તેનું પુરુષત્વ જહાનઆરાના અસ્તિત્વમાં સમાઈ જવા આતુર હતું.
આજના આધુનિક જમાનામાં લોકો અનૈતિક ધંધામાંથી થોડા સમયમાં માલામાલ થઈ જવાનાં સ્વપ્નો જોતા હોય છે. આવા અનૈતિક ધંધાઓમાં એક ધંધો વિશેષરૂપે ઘણો વ્યાપક બન્યો હોય એવું લાગે છે. દેશના ખૂણે ખૂણેથી લાચાર, અસહાય અને નિરાધાર યુવતીઓની પરવશતાનો લાભ લઈ તેમને જાતજાતનાં પ્રલોભનો આપી, ફોસલાવી પટાવી પ્રથમ તો પોતાની વાસનાનો શિકાર બનાવી બાદમાં, જાતજાતની ધમકીઓ આપી તેમને મોટાં શહેરોમાં લઈ જવામાં આવે છે. ત્યાં તેમની પાસેથી કુટણખાનામાં અનીતિનો ધંધો કરાવી તેમની કમાણી ઉપર તાગડધીન્ના કરનારા દલાલો બાદમાં તેમને આરબ દેશોમાં મોકલી આપે છે અને બદલામાં ખાસી રકમ પડાવે છે. આવા દલાલોના મળતિયા અને વચટિયાઓ ઘણાં રાજ્યોમાં ફેલાયેલા હોય છે. વિશેષરૂપે આવા પેટાદલાલો, નેપાલ, ઉત્તરપ્રદેશ, અસામ, કર્ણાટક અને તામિલનાડુમાં ઘણા સક્રિય જોવામાં આવે છે. આ લોકો આ પ્રદેશમાં વિવિધ પરિવારોનું સર્વેક્ષણ કરે છે ને પછી આવા પરિવારોમાં યુવાન છોકરીઓને તલાશે છે. બાદમાં પરિવારોને અનેક પ્રકારનાં પ્રલોભનો આપી છોકરીને તેમની સાથે જવા માટે દબાણ કરે છે. પરંતુ તેઓ આ શિકારીઓના બદઈરાદાથી અપરિચિત હોય છે અને જ્યારે પાણી ગળા ઉપર વહેવા લાગે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આવા દલાલોની ટોળકીઓમાં ફક્ત પુરુષો જ હોય છે એવું નથી મહિલાઓ પણ ઘણી સક્રિય હોય છે કારણ કે ઘણા પરિવારો પુરુષો ઉપર આસાનીથી ભરોસો કરતા ન હોવાથી તેમને સમજાવવા, મનાવવામાં મહિલા દલાલની ભૂમિકા પોતાનું કામ કઢાવવામાં સફળ નીવડે છે. પરિવારની મહિલાઓ પણ પોતાની બહેન- બેટીઓને આવી મહિલાઓ સાથે મોકલવામાં સંશય કરતી નથી. તેથી જ આવા ભોળા પરિવારોનો લાભ લેવામાં આવી ટોળકીઓ પોતાના પ્રયાસોમાં સફળ નીવડે છે.
ઉત્તરપ્રદેશના સંતોષપૂર ગામમાં એક મુસ્લિમ પરિવારની એકની એક દીકરી ૧૮ વર્ષની જહાનઆરા પણ આવી ટોળકીની મહિલાના ષડયંત્રની શિકાર બની ગઈ હતી. પોતાની વિધવા માતા અને નાના નાના બે નિર્દોષ ભાઈઓને ભણાવવા અને પરિવારનું ભરણપોષણ કરવા એક કંપનીમાં પેકીંગ ખાતામાં નોકરી કરતી જહાનઆરાનું યૌવન ગામના ઘણા જુવાનિયાઓ અને કંપનીમાં સહ કર્મચારીઓની નજરમાં વસી ગયું હતું અને તેઓ દિવસ રાત જહાનઆરાના યૌવનને ભોગવવાના નીતનવા પેંતરા રચતા. આ ઉપરાંત શેઠના માલિકનો દીકરો પણ જહાનઆરાના જોબન ઉપર આફરીન થઈ ગયો હતો અને ગમે તે ભોગે તે તેને ભોગવવા તલપાપડ થઈ ગયો હતો. પરંતુ જહાનઆરા પણ કોઈને ગાંઠે તેવી ન હતી. ઘણીવાર તે બહાર અને કંપનીમાં વાસનાના કીડાઓથી બચવામાં સફળ થઈ હતી. પરંતુ આવું ક્યાં સુધી ચલાવી લેવાય? તેણે નોકરી છોડી દેવાનો વિચાર તો કર્યો પરંતુ થોડીવાર બાદ તેની આંખો સામે વૃધ્ધ માતા અને ભાઈઓના ભૂખ્યા ચહેરાઓ તરવરવા લાગ્યા. આ કલ્પના માત્રથી જહાંનઆરાના બદનમાં કંપારી છુટી ગઈ. તેની આંખો સામે ભૂખી માતા અને ભાઈઓના દેહ તરફડતા દેખાવા લાગ્યા. હવે જહાંનઆરા સામે માત્ર બેજ વિકલ્પ હતા. એક તો નોકરી ચાલુ રાખવી અને ગમે તે સંજોગોમાં પોતાના કૌમાર્યનું રક્ષણ કરી વહેલામાં વહેલી તકે લગ્ન કરી લેવાં. પરંતુ લગ્નનો વિકલ્પ તેને માન્ય ન હતો. કારણ લગ્ન બાદ કદાચ તેને તેના પરિવારથી છુટા પડવાનો અને નોકરી છોડવાનો વારો આવે તો. પરિણામે જહાનઆરાએ ગમે તે ભોગે નોકરી ચાલુ રાખી પોતાની સંતાન તરીકેની ફરજ નિભાવવાનો મનોમન નિર્ધાર કરી લીધો.
પરંતુ એ વાત પણ સાચી કે આ જ નિર્ધાર ભવિષ્યમાં તેના કૌમાર્યનો ભંગ થવાને નિમિત્ત બને જ એમાં કોઈ સંદેહ નથી. પરંતુ જહાનઆરાએ પણ મરણિયો મનસુબો કરી લીધો હતો. એમાં જહાનઆરાના યૌવનનો કોઈ દોષ ન હતો. કુદરતે તેના શરીર ઉપર રૂપ, દેહલાલિત્ય અને યૌવનને ખુલ્લા હાથે વેર્યું હતું. તેનાં અંગોપાંગોને એટલા પ્રમાણમાં સપ્રમાણ, ઘાટીલાં, મરોડદાર અને સુંવાળાં મખમલ જેવાં ઘડયાં હતાં ક ગમે તે પુરુષનું મન વિશ્વામિત્રની ભૂમિકાને દોહરાવવામાં લેશમાત્ર સંકોચ કરે નહિ. અને એક દિવસ બન્યું પણ એવું જ કંપનીના માલિકના દીકરાએ તે દિવસે ગમે તે ભોગે જહાનઆરાને ભોગવવાનો નિશ્ચય કરી લીધો હતો અને તે માટે તે કિંમત પણ ચૂકવવા તૈયાર હતો. તેના માથા પર તો માત્ર જહાનઆરાના જોબનનું ભૂત સવાર થયેલું હતું. જહાનઆરાના જોબનમાં અને અંગે અંગમાં તેને જન્નતનાં દર્શન થતાં હતાં.
તે દિવસે તેણે પેકીંગ ખાતાની મહિલા સુપરવાઈઝરને વિશ્વાસમાં લીધી. આ બાઈ પણ ચાલુ હોવાથી આ નબીરાને પૂરેપૂરો સહકાર આપવાની ખાત્રી આપી. તે સાંજે બધી મહિલાઓને ટાઈમસર જવા દીધી અને જહાનઆરા સહિત બેચાર છોકરીઓને ઓવરટાઈમ માટે રાખી. ચોકીદારને પણ અગાઉથી કહી રાખ્યું હોવાથી તેણે સુપરવાઈઝરની ઓફિસમાં પલંગ પણ નખાવી રાખ્યો હતો. નિર્ધારીત સમયે રાતે આઠ વાગે શેઠનો દીકરો પેકીંગ ખાતામાં આવ્યો અને અગાઉની યોજના અનુસાર જહાનઆરાને અમુક પેકીંગ કર્યા પછી જ જવાનું જણાવી બધા ચાલ્યા ગયા. ચોકીદારે પણ બારણું બંધ કરી દીધું. જહાનઆરા પરિસ્થિતિ પામી ગઈ પરંતુ આજે શેઠનો દીકરો માથે કફન બાંધી આવ્યો હોય તેવો દેખાતો હતો. તેની આંખમાંથી વાસનાના અંગારા વરસી રહ્યા હતા. તેના હાથ જહાનઆરાના વક્ષસ્થળોને વ્હાલ કરવા માટે થનગની રહ્યો હતો તેનું આખું શરીર જહાનઆરાના શરીરના સાન્નિધ્ય ઝંખી રહ્યું હતું. તો તેનું પુરુષત્વ જહાનઆરાના અસ્તિત્વમાં સમાઈ જવા આતુર હતું. પુરુષત્વનું પ્રતીક અત્યારે રણભૂમિમાં સક્રિય અશ્વની માફક હણહણી રહ્યું હતું. પહેલાં તો જહાનઆરા પાસે જઈ તેને પોતાના મજબુત બાહુપાશમાં જકડી લીધી અને પોતાના હોઠ જહાનઆરાના હોઠ ઉપર જડી દીધા. થોડીવાર બાદ તે જહાનઆરાને પલંગ પર લઈ ગયો. જહાનઆરાને સમજાઈ ગયું કે બુમાબુમ કરવાથી કાંઈ વળવાનું નથી તેથી તેણે સહકાર આપવાની ઈચ્છા વ્યક્ત કરતાં જરૂર પુરતાં જ વસ્ત્રો ઉતારવા આગ્રહ કર્યો અને શેઠનો દીકરો સહર્ષ માની ગયો. પરંતુ રાતના દસ વાગ્યા સુધીમાં તેણે જહાનઆરાના દેહને ધરાઈને ભોગવ્યો. ઓછા સમયમાં વારંવારના સંભોગથી જહાનઆરાનાં અંગો જોકે શિથિલ થઈ ગયાં હોવાથી તેની ચાલવાની ગતિ મંદ પડી ગઈ હતી, પરંતુ માલિકનો પુત્ર તેને છેક મોટર સુધી દોરી ગયો અને ઘરે મુકી ગયો એટલું જ નહિ પરંતુ હાથમાં હજાર રૂપિયા પણ પકડાવી દીધા. રાતે પોતપોતાની પથારીમાં સુતાં સુતાં બંનેને એકબીજાના સહચર્ય અને સ્પર્શના તથા ચરમસીમાના સુખની અનુભૂતિ થવા લાગી. એકને ઐચ્છીક પરંતુ જહાનઆરાને અનૈચ્છિક.
બીજે દિવસે જહાનઆરા કંપનીમાં જવા નીકળી પરંતુ રસ્તામાં તે આગલી રાતની કામક્રિયાના થાકના પરિણામે એક દુકાનના ઓટલે બેસી ગઈ. તેટલામાં તેની પાસે એક મહિલા મુન્નીબાઈ આવી. જે છોકરીઓ પટાવવા કેટલા સમયથી તક શોધી રહી હતી. તે તેને બાજુની હોટલમાં ચા પીવા લઈ ગઈ અને જહાનઆરાને ખબર ન પડે તેમ તેની ચામાં નશીલો પદાર્થ મેળવી દીધો. મુન્નીબાઈના મળતિયા પણ આસપાસ હતા જ. તેમની મદદથી મુન્નીબાઈ રીક્ષા મારફત જહાનઆરાને બાજુના નગરની એક હોટલમાં લઈ ગયો જ્યાં એક મારવાડી વેપારી પોતાનાં કામતૃપ્તી માટે છોકરી લેવા ગયેલી મુન્નીબાઈની રાહ જોઈ રહ્યો હતો. મુન્નીબાઈ સીધી જહાનઆરાને મારવાડીની રૂમ પર લઈ ગઈ. એટલામાં જહાનેઆરાનો નશો ઉતરી જતાં તે અજાણ્યા વાતાવરણમાં પોતાને જોઈને ગભરાઈ ગઈ. પરંતુ શેઠ અને મુન્નીબાઈએ તેને શાંત કરી અને ફરીથી ચા પીવડાવી. આ ચા પણ એવી જ. પીધા બાદ જહાનઆરા પલંગમાં ફસડાઈ પડી. શેઠ અને મુન્નીબાઈને તો એટલું જ જોઈતું હતું. શેઠ પાસેથી નાણાં વસૂલ કરી મુન્નીબાઈ બહાર નીકળી ગઈ. પાછળથી શેઠે નશીલા પદાર્થના પ્રભાવથી લાચાર બનેલી જહાનઆરા સાથે પોતાની વાસના વારંવાત તૃપ્ત કરી. નિર્ધારીત સમય બાદ શેઠ ચાલ્યા ગયા અને મુન્નીબાઈ તથા તેના સાગરીતો જહાનઆરાને લઈ સ્ટેશને પહોંચ્યા. બીજે દિવસે મુંબઈ જેવા અજનબી નગરીમાં પહોંચતાં જહાનઆરા ખરેખર ગભરાઈ ગઈ અને મનોમન સમજી ગઈ કે તેને ફસાવીને છળકપટથી આવા મોટા શહેરમાં લાવવામાં આવી છે. જહાનઆરાએ તરત જ મોટે મોટેથી રડવાની શરૂઆત કરી. આ સાંભળી મુન્નીબાઈ અને તેના સાગરીતો ગભરાઈ ગયા. તેમણે જહાનઆરાને શાંત કરવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ જહાનઆરા તો વધુ મોટે મોટેથી રડવા લાગી. હવે મુન્નીબાઈ અને તેના સાગરીતો ગભરાયા. એટલામાં પ્લેટફોર્મ પર પહેરો ભરતા પોલીસનું ધ્યાન આ દ્રશ્ય પર જતાં તે બધી હકીકત જાણી ગયો કારણ કે જવાન છોકરી સાથે આઘેડ વયની મહિલા અને બે ત્રણ મુફલીસો જોઈ પોલીસ પરિસ્થિતિ પારખી ગયો. તુરત જ તેણે સીટી મારી અને ભાગવાનો પ્રયાસ કરતી મુન્નીબાઈ અને તેના સાગરીતોને પકડી લીધા. પોલીસ ચોકી ગયા બાદ ખબર પડી કે મુન્નીબાઈ અને દલાલોનો ઈરાદો જહાનઆરાને મોટા દલાલને ત્યાં વેચી મારી તેને આગળ આરબ દેશમાં રવાના કરવાનો હતો. પરંતુ પ્લેટફોર્મ પર પોલીસની હાજરીના પરિણામે જહાનઆરા વેશ્યાવાડાના નર્કાગારમાં ધકેલાઈ જતાં બચી ગઈ. બાદમાં તમામ પૂછતાછ કરી પોલીસે જહાનઆરાને તેને ગામ તેના પરિવારને સોંપી દીધી.


