સહિયર સમીક્ષા .
- ચાર વર્ષ પૂર્વે એક બ્લ્યુ ફિલ્મ જોયા પછી મેં મારી પિતરાઈ બહેનની ૧૩ વર્ષની પુત્રી સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. જો કે અમે સમાગમ સુધી પહોંચ્યા નહોતા. તે વખત મારી ઉંમર ૧૮ વર્ષ હતી.
મારી ઉંમર ૩૦ વર્ષ છે. મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે. મારી અને મારી પત્નીની ઉંમરમાં આઠ-દસ વર્ષનો તફાવત છે. અમારા લગ્ન પરિવારની મરજી મુજબ જ થયા હતા. અત્યારસુધી અમારો ઘરસંસાર સરસ રીતે પસાર થતો હતો. એની દરેક ખુશી હું પૂરી કરતો હતો. પરંતુ છેલ્લા આઠ-દસ મહિનાથી તે તેના પિયરમાં છે. તે પાછા આવવાનું વચન આપીને ગઈ હતી અહીંથી ગઈ ત્યારે તેને બે-ત્રણ મહિનાનો ગર્ભ પણ હતો. પિયર ગયા પછી તે છૂટાછેડાની માંગણી કરી રહી છે. મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે માનતી નથી. આ કારણે મારું મન ધંધામાં પણ ચોંટતું નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક યુવક (લુણાવાડા)
* શું તમારી પત્ની તમારી સાથે ઝગડો કરીને પિયર ગઈ હતી? તમે લખ્યું છે કે તે તેને પિયર ગઈ ત્યારે તને ગર્ભ હતો. તો શું તેણે ગર્ભપાત કરાવ્યો હતો કે પછી તેણે તમારા સંતાનને જન્મ આપ્યો છે? આ વાત તો તમે સ્પષ્ટ કરી નથી. ખેર, તમારી પત્નીના પિયરિયાને સમજાવો. બંનેના પરિવાર ભેગા મળીને કોઈ નિવેડો લાવવાનો પ્રયાસ કરો. અચાનક એ આવું પગલું લેવા કેમ તૈયાર થઈ? વેલ નિરાશ થવાની જરૂર નથી. સાથે બેસીને કોઈ નિર્ણય લો. એ પાછી આવવા જ ન માંગતી હોય તો છૂટાછેડા લેવાનો માર્ગ જ શ્રેષ્ઠ છે. પરંતુ અંતિમ નિર્ણય લેતા પૂર્વ બંનેના પરિવારજનોએ મળવાની જરૂર છે. હકીકતમાં તો તમારી પત્નીના પરિવારે તેને સમજાવી જોઈએ. દીકરીનો સંસાર બગડતો અટકાવવા માટે તેમણે જ પગલા લેવા જોઈએ. હા, તમારો કોઈ વાંક હોય તો તમે ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની ગેરન્ટી આપી બાજી સુધારી લો અને ભવિષ્યમાં આમ નહીં થાય એ વાતનું ધ્યાન રાખો.
ચાર વર્ષ પૂર્વે એક બ્લ્યુ ફિલ્મ જોયા પછી મેં મારી પિતરાઈ બહેનની ૧૩ વર્ષની પુત્રી સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. જો કે અમે સમાગમ સુધી પહોંચ્યા નહોતા. તે વખત મારી ઉંમર ૧૮ વર્ષ હતી. ત્યાર પછી મને આ વાતનો ઘણો પસ્તાવો થયો. અને આ અપરાધની સજા હું આજ સુધી ભોગવી રહ્યો છું.ત જો કે આ બનાવ પછી હું તેનાથી દૂર જ રહ્યો છું. પરંતુ અપરાધી પણાની લાગણી મારો પીછો છોડતી નથી. આજે પણ મારે હસ્તમૈથુન કરવું પડે છે. હવે મને હસ્તમૈથુન કરવાની આદત પડી ગઈ છે. મારે ૨૫ વર્ષ સુધી લગ્ન કરવા નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક યુવક (ઉના)
* તમે તમારા અપરાધનો પસ્તાવો કર્યો છે. અને આજ સુધી તમે આવો અપરાધ પાછો કર્યો નથી એ વાત સારી છે. કવિ કલાપીની પંક્તિ મુજબ પસ્તાવો સ્વર્ગથી ઊતરેલું એક પવિત્ર ઝરણું છે. જેમાં ડૂબકી મારીને પાપી પણ પૂણ્યશાળી બને છે. આથી અપરાધી બોજની ભાવના દૂર કરો. અને હા, હસ્તમૈથુન શરીરનો આવેગ દૂર કરવાનો કુદરતી માર્ગ છે. અને હસ્તમૈથુન કરવામાં કોઈ નુકશાન નથી. એમ પ્રસિધ્ધ સેક્સોલોજીસ્ટ પ્રકાશ કોઠારીનું કહેવું છે. લગ્ન પછી આપોઆપ હસ્તમૈથુનની આદત છૂટી જશે. આથી મનનો બોજો દૂર કરી ધ્યાન પરોવો. એમાં જ તમારી ભલાઈ છે.
હું ૨૯ વર્ષનો છું, છેલ્લા પાંચ વર્ષથી મને મારી ઉંમરની એક યુવતી સાથે પ્રેમ છે. એ યુવતી એક સંતાનની માતા છે. જ્યારે હું કુંવારો છું. અમને લગ્ન કરવાનો વિચાર થાય છે. પણ એના સંતાનની જિંદગી બરબાદ થઈ જશે. એ ડરે હું અચકાઉં છું. પરંતુ અમારો સંબંધ ચાલુ છે. તે મને છોડવા તૈયાર નથી. મેં બીજે લગ્ન કરવાની મંજૂરી મારા પરિવારને આપી દીધી છે. શું લગ્ન પછી મારા જીવનમાં આ વાતની અસર પડશે? મારી પ્રેમિકા મારા વગર રહી શક્શે? મારી જિંદગીમાં કેવા ઉતાર-ચઢાવ આવશે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક યુવક (મુંબઈ)
* તમારે કારણે કોઈ નિર્દોષ બલીનો બકરો ન બને એ વાતનું ધ્યાન રાખો. એ યુવતીના પતિ વિશે તમે કોઈ માહિતી આપી નથી. ખેર, તેનો સંસાર, ઉજાડો નહીં. એ યુવતીને ભૂલી બીજે લગ્ન કરી લો. લગ્ન પછી તમારી ભાવિ પત્નીને આ વાત ખબર પડશે તો કદાચ તમારા જીવનમાં આ વાતની અસર પડી શકે છે. ખેર, જે નિર્ણય લો તે સમજી વિચારીને લેજો. તમારા બાકીના પ્રશ્નોના ઉત્તર તમારા વર્તનમાં છે. તમે ભૂતકાળ ભૂલી તમારી પત્નીને સુખી કરશો તો તમારી બધી મુંઝવણ દૂર થઈ જશે. તમારે તમારી પ્રેમિકાને ભૂલવી જ પડશે. એક મ્યાનમાં બે તલવાર રહી શક્તી નથી. શક્ય હોય તો કોઈ મનોચિકિત્સકને મળી તેમની સલાહ પ્રમાણે કરો.
- નયના