જીવનમાં સંબંધો, રિલેશનશિપનું અદકેરું મહત્ત્વ છે. આ સંબંધો સતત જીવતા રાખવા, ખિલેલા રાખવા માટે સેક્સની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. જો કે ઘણા લોકો સેક્સને કારણે પ્રેગનેસી-ગર્ભાધાન થઈ જાય એ બાબતને કારણે બહુ મૂંઝવણમાં રહે છે. બીજી તરફ ઘણાંના મનમાં એવો ડર રહે છે કે તેઓ સેક્સ દરમિયાન ગર્ભવતી થઈ શકે છે. સેક્સ દરમિયાન ગર્ભધારણ થઈ શકે એ તદ્દન સાચી છે, પણ આ અંગે પણ નિષ્ણાતોના મતે સેક્સ આસનનું પણ ખાસ મહત્ત્વ હોય છે. તમે કઈ પોઝિશનમાં સેક્સ કરી રહ્યા છો અથવા સેક્સ દરમિયાન તમે કઈ મુદ્રા અવગણી રહ્યા છો એ બાબત પણ ગર્ભાવસ્થા માટે જવાબદાર હોઈ શકે છે. આટલું જ નહીં, જો સેક્સ દરમિયાન યોગ્ય આસનનું ધ્યાન રાખવામાં આવે તો પ્રેગનેન્સીને અવગણી શકાય છે. ગર્ભાવસ્થા ટાળવા દરેક વ્યક્તિ કોન્ડોમનો ઉપયોગ કરે છે અથવા કેટલાંય પ્રકારની સલાહ આપશે, પણ કેટલાંક સેક્સ આસનની મદદથી ગર્ભાવસ્થાની સંભાવનાને ઓછી કરાય છે. જો તમે પણ ગર્ભાધારણ નહીં કરવા ઇચ્છતાં હો તો, તમારા સાથીની ઇચ્છાથી આ પાંચ પ્રકારના સેક્સ આસન અપનાવી શકો છો.
(૧) અંદર ડિસ્ચાર્જ નહીં કરવું
સેક્સ્યુઅલ લાઈફને રોમાંચક બનાવવા માટે આસન ઘણા મહત્ત્વ ધરાવે છે. ગર્ભધારણ કરવાની સંભાવના ઓછી કરવા માટે અને સેક્સલાઈફને વધુ મજેદાર બનાવવા માટે મ્યુચુઅલ માસ્ટરબેશન અથવા અંદર ડિસ્ચાર્જ ન કરવા એક સુરક્ષિત અને મજેદાર ઉપાય છે. આમાં સામેલ મહિલા પોતાની જીભ અથવા પછી હાથોનો ઉપયોગ કરી શકે છે. અથવા જેવું પાર્ટનર ઇચ્છે એવું કરી શકે છે. તમારા પાર્ટનગરને અંગત અવયવોને ઈજા કે ઘસારો ન થાય તેની ખાતરી કરવા માટે તમે સિલિકોન બેઝ લુબ્રિકન્ટનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારની મુદ્રા ગર્ભાવસ્થા તરફ દોરી જતી નથી. જો તમે ગર્ભાવસ્થાને ટાળવા માગતા હો તો જન્મનિયંત્રણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત, ગર્ભાવસ્થાની શક્યતા ઘટાડવા માટે તમારે તમારા ઓવ્યુલેશન વિશે પણ જાણવું જોઈએ.
(૨) કાઉગર્લ સેક્સ પોઝિશન
કાઉગર્લ સેક્સ પોઝિશન પ્રેગનેન્સીથી બચવા માટે એકદમ સાચો-ઉત્તમ ઉપાય છે. આ આસનમાં દબાણને નિયંત્રિત કરવામાં મદદ મળ છે. જો કે આ આસનમાં ગુરુત્વાકર્ષણ ખૂબ જ જરૂરી હોય છે અને તે શુક્રાણુને અંડાશય સુધી નથી પહોંચવા દેતો. જો કે આ આસન અને ગર્ભાવસ્થાની વચ્ચે કોઈ સંબંધને નથી જોતો.
(૩) સ્ટેન્ડિંગ સેક્સ આસન
જ્યારે સંભોગની વાત આવે છે તો સ્ટેન્ડિંગ સેક્સ પોઝિશન ગર્ભાવસ્થાથી બચવામાં મદદ કરી શકે છે. સ્ટેન્ડિંગ સેક્સ પોઝિશનમાં સામાન્ય રીતે પુરુષ મહિલાનો વચન ઊંચકી શકે છે અને પછી સંભોગ કરે છે. આ રીતના આસનમાં શુક્રાણુ, અંડાશય સુધી પહોંચી જ શકતા નથી. આ કારણે ગર્ભાધાન નથી થતું.
(૪) ૬૯ સેક્સ પોઝિશન
આ પ્રકારનું સેક્સ આસન ઓરલ સેક્સમાં સામેલ થાય છે. આથી અહીં ગર્ભ ધારણનો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો. ગર્ભધારણ કરવાના ડરને કારણે વિના સેક્સનું ચરમસુખ પામવા માટે ૬૯ સેક્સ આસન એક ઉત્તમ વિકલ્પ છે. આ સૌૈથી સરળ સેક્સ આસન છે.
(૫) ડ્રાઈ હમ્પિંગ
ડ્રાઈ હમ્પિંગ ક્યાંય પણ અને ક્યારેય પણ કરવામાં આવી શકે છે. એમ તો તમે અલગ-અલગ સેક્સના આસન અને સંસર્ગ અંગે તો ઘણું બધુ સાંભળ્યું હશે, પણ ડ્રાઈ હમ્પિંગ કે ડ્રાઈ સેક્સ પણ એક જ પ્રકારના આઉટકોર્સ છે જેમાં સ્ત્રી અને પુરુષના ગુપ્તાંગ એકબીજાના સંપર્કમાં નથી આવતા. આમાં માત્ર બોડી પાર્ટ્સ અને ગુપ્તાંગને ટચ કરવામાં આવે છે. આમાં ગર્ભધારણ થવાનો ડર જ નથી હોતો.
આ આસનમાં સેક્સ કરવાથી પુરુષ પોતાના શુક્રાણુ મહિલાના અંડાશય સુધી પહોંચાડી શકતો નથી. આ આસન સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે. જો કે ગર્ભધારણ થતું બચાવવા માટે આજકાલ બજારમાં કેટલાંય પ્રકારના વિકલ્પ ઉપલબ્ધ છે, પણ તે શરીરના સ્વાસ્થ્ય માટે બેહદ ખતરનાક પણ બની શકે છે. નિષ્ણાતોની વાત માનીએ તો આવા કેટલાંય સેક્સ આસન છે, જેના થકી ગર્ભ ધારણ થવાથી બચી શકાય છે.
- ભૂપેન્દ્ર પટેલ


