Get The App

ઉત્તમ સુખકારી 'વાસ્તુલક્ષી' બેડરૂમ .

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તમ સુખકારી  'વાસ્તુલક્ષી' બેડરૂમ                             . 1 - image


- જો દંપતિ પોતાના  બેડરૂમની  સજાવટ  કરતી વખતે  વાસ્તુશાસ્ત્રના  કેટલાક નિયમોનું  ધ્યાન રાખે   તો તેમના  અંગત જીવનને ચાર ચાંદ લાગી શકે છેપરિણીત વ્યક્તિઓ માટે બેડરૂમ અત્યંત મહત્ત્વની અનેસંવેદનશીલ જગ્યા છે. નિંદ્રાવસ્થા વખતે વ્યક્તિના શરીરમાંથી કેટલાક તરંગો નીકળે છે અને કેટલાક તરંગોનું શોષણ પણ થાય છે. જો વ્યક્તિના શારીરિક તરંગો અને અલગ-અલગ દિશાઓમાંથી બાહ્ય રીતે આવતા તરંગો વચ્ચે તાલમેલ સધાયતોજસારી રીતેનિંદર આવેછેઅને સેક્સજીવનનો સંપૂર્ણ આનંદ માણી શકાય છે. જાણીતા વાસ્તુશાીઓ ભાર દઈને કહે છે કે બેડરૂમનીસજાવટવાસ્તુશાપ્રમાણેજથવીજોઈએ કારણ કે તેનો સીધો સંબંધ દાંમ્પત્યજીવન અને દંપતિના જાતીય જીવન સાથે છે.

વાસ્તુશામાંશયનખંડનીસજાવટ માટેકેટલાક ખાસ નિયમો આપેલા છે. આ નિયમ પ્રમાણે શયનખંડઘરનાદક્ષિણ-પશ્ચિમ ખૂણામાંહોવોજોઈએ અનેપલંગશયનખંડના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં અને સુતી વખતે માથાનો ભાગદક્ષિણ દિશામાં રાખવો જોઈએ અનેરૂમનો ઉત્તર-પૂર્વભાગ ખાલી રાખવો જોઈએ. આસિવાય શયનખંડમાંતિજોરી બનેત્યાં સુધી રાખવાનુંટાળવુંજોઈએ અનેજો રાખવી જ પડે તો એને પશ્ચિમ. દક્ષિણ કે પછી પશ્ચિમ-દક્ષિણ ખૂણામાં જ રાખવી જોઈએ. શયનખંડમાં વાસ્તુશાનાનિયમ પ્રમાણેજોસામાન રાખવામાં આવે તો સારી નિંદર આવે છે અને સેક્સમાં પણ આનંદ મળેછે. આસિવાયયોગ્ય વ્યવસ્થાને કારણે સકારાત્મકવિચાર આવેછેઅનેસંતાનઉત્પતિપર સારી અસર પડેછે. વાસ્તુશાનાનિયમપ્રમાણે શયનખંડની વ્યવસ્થાનીવિગતવાર વાત કરીએતો શયનખંડમાં અટેડ બાથરૂમદક્ષિણ, પશ્ચિમકેપછી દક્ષિણ-પૂર્વ ખૂણામાં જબનાવવો જોઈએ. ડ્રેસિંગ ટેબલ કે અરીસો ઉત્તર કે પૂર્વ દિશાના સહારે જ રાખવો જોઈએ. આ સિવાય પલંગમાં અરીસો ન હોવોજોઇએ. કેટલાક લોકોને સેક્સ પ્રક્રિયાદરમિયાન અરીસામાં  જોવું ગમત ું હોયછે, પણ વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે  સેક્સ  પ્રક્રિયા વખતે રૂમના બધા અરીસા ઢાંકીદેવા જોઈએ  નહીંતર  લગ્નેત્તર સંબંધની સમસ્યા ઉભી થવાની શક્યતા વધેછે. એક સંશોધન પ્રમાણે શયનખંડમાં હળવું સંગીત, ઝાંખી રોશની, ઉત્તેજનમાં વધારો કરતી ફોટોફ્રેમ અને હળવા રંગના પડદાની હાજરી જાતીય જીવનને વધારે રસપ્રદ બનાવેછે.

સર્વોત્તમ સેક્સ પ્રક્રિયા માટે ચિકિત્સકો, મનોવૈજ્ઞાાનિકો અને સેક્સોલોજિસ્ટોનો મત પણ વાસ્તુશાના નિયમોને મળતો આવે છે. ઉત્તમ સેક્સમાટે ટિપ્સ  આપતા જાણીતા મનોચિકિત્સક કહે  છેકે 'ઉત્તમ જાતીય જીવન માટે શયનખંડમા ંહળવા લીલા રંગના પડદા રાખવા જોઈએ અને પલંગ પર  સાફ અને ખુલતા રંગની ચાદર પાથરવી જોઈએ. શયનખંડમાં પલંગ ખૂણા પર હોયતો પુરુષ પરી પોતાનો સંપૂર્ણ અધિકાર સમજેછે અને પુરુષ પણ  સ્ત્રીનુંસંપૂર્ણસમર્પણ પામીને રોમાંચિત થઈજાયછે.

આ પ્રકારની વ્યવસ્થાથી પુરુષમાં એસ્ટ્રોજનનામના અંત:ાવ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે જે જાતીય જીવનને વધારે રોમાંચક બનાવી દે છે. બેડરૂમની દિવાલ પર એકાદ ફ્રેમ લગાડવાથી ફોરપ્લેની પ્રક્રિયાને વધારે રોમાંચક બનાવી શકાય છે.

જાતીયજીવનમાં શયનખંડના મહત્ત્વવિશેવાત કરતા જાણીતા ગાયનેકોલોજિસ્ટ કહેછેકે આકર્ષક શયનખંડનું જાતીય જીવનમાં ભારે મહત્ત્વ છે. શયનખંડમાં પ્રવેશતા જતાણમુક્ત પતિ-પત્નીમાં મધુરવાતો અનેછેડછાડની શરૂઆતથઈજાયછેઅને ટેસ્ટોસ્ટેરોન તથા એસ્ટ્રોજન અંત:ાવનોપ્રવાહ વધી જાય છે. આ અંત:ાવોની અસર મગજના કેટલાકખાસ કેન્દ્રોપર થાયછે અને શરીર સેક્સ પ્રક્રિયા  માટે તૈયાર થઈ જાયછે.  

જાતીય જીવનને રસપ્રદ બનાવતી મહત્ત્વની વાસ્તુ ટિપ્સ

શયનખંડ વ્યક્તિને માનસિક અને શારીરિક આરામઆપતી એક અંગત જગ્યા છે, પણ જો એની વ્યવસ્થા વાસ્તુશાપ્રમાણે ન કરવામાં આવી હોય તોએઆરામ આપવાનેબદલે તણાવમાં વધારો કરે છેઅનેત્યાંનકારાત્મક ઉર્જાઉત્પન્ન થવા લાગેછે. આમ, શયનખંડને વાસ્તુશાની મદદથી યોગ્ય રીતે ગોઠવવા અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. 

* પલંગ લાકડાનો જ હોવો જોઈએ કારણ કે ધાતુના પલંગથી દંપતિ વચ્ચે ઇગોની સમસ્યા ઉભી થાયછે.

* પલંગને દિવાલ સાથે ટેકવીને રાખવાથી સંબંધો મજબૂત થાય છે.

* પલંગ જે દિવાલ સાથે ટેકવેલો હોય એમાં  બારી ન હોવી જોઈએ કારણ કે જો બારી હોય તો વા લગ્નેત્તર સંબંધોની આશંકા ઉભી થાય છે.

* શયનખંડનોદરવાજો  દક્ષિણ કે  પશ્ચિમ દીવાલ પર ન હોવો જોઈએ.

* પલંગની સામે અરીસો ન હોવો જોઈએ. 

* શયનખંડમાં  દક્ષિણ તરફ માથું રાખવાથી સેક્સની પ્રક્રિયામાં વધારે  આનંદ આવેછે.

 * પશ્ચિમતરફ માથું  રાખવાથી   જાતીયજીવન જે તોસામાન્ય રહેછે, પણ નિંદર  બહુસરસ રીતે આવે  છે.

* ઉત્ત૨તરફ માથું રાખવાથી જાતીયજીવનની સાથેસાથેસ્વાસ્થ્ય ઉપર પણ નકારાત્મક અસર પડે છે અને વધારે થાક લાગે છે.

* પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી હતાશા અનુભવાયછે.

* શયનખંડમાં  ઓછામાં  ઓછો  ઇલેકટ્રોનિક સામાનરાખવોજોઈએ.

* બેડરૂમમાં મંદિર કે  શ્રીયંત્ર જેવી પૂજા સામગ્રી રાખવાનું ટાળવું જોઈએ. જો કદાચલાકડાનું મંદિર રાખવું જપડેતો એને પડદાથી ઢાંકી દેવું જોઈએ. 

* શયનખંડની દીવાલોનો  રંગ  ગ્રે, બ્લેક કે બ્લુ રાખવાને બદલે હંમેશા હળવાશભર્યો રાખવાથી જાતીય જીવન સારું રહેછે.

* શયનખંડમાં ભ૨પૂર ૨ોશની હોવી જોઈએ. - શયનખંડ હંમેશા સ્વચ્છ અને ક્રિએટિવ  વસ્તુઓથી સુસજ્જ હોવો જોઈએ.

* રોજસુતી વખત ેદંપતિએ નાહીધોહીને હળવા રંગના  કપડાં પહેરીને  સુવુંજોઈએ અને કાળા કે  પછી ડાર્ક  રંગના કપડાં પહેરવાનું હંમેશા ટાળવું જોઈએ.

Tags :