Get The App

આટલી સુંદર છે લલિત મોદીની પુત્રી આલિયા, તસવીરમાં જુઓ તેનો કૂલ અંદાજ

Updated: Jul 15th, 2022

GS TEAM

Google News
Google News
આટલી સુંદર છે લલિત મોદીની પુત્રી આલિયા, તસવીરમાં જુઓ તેનો કૂલ અંદાજ 1 - image


મુંબઈ, તા. 15 જુલાઈ 2022 શુક્રવાર

લલિત મોદીને પહેલા લગ્નથી એક દિકરી અને એક દિકરો છે. લલિત મોદીની પુત્રીનુ નામ આલિયા મોદી છે. આલિયાએ આ વર્ષે બ્રેટ કાર્લસન સાથે લગ્ન કર્યા છે. 

લલિત મોદી પહેલા પણ ચર્ચામાં રહ્યા છે. અત્યારે તેઓ સુષ્મિતા સેન સાથેની પોતાની રિલેશનશિપને જાહેર કર્યા બાદ ફરીથી ચર્ચામાં આવ્યા છે. લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની પુત્રીના લગ્નની તસવીરો શેર કરી હતી. 

આટલી સુંદર છે લલિત મોદીની પુત્રી આલિયા, તસવીરમાં જુઓ તેનો કૂલ અંદાજ 2 - image

લલિત મોદીએ પોતાના લગ્ન એક મોટી ઉંમરની મહિલા સાથે કર્યા હતા. જેના કારણે તેમને પોતાના પરિવારની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. લગ્નની તસવીરોમાં લલિત મોદીની પુત્રી આલિયા પોતાના પતિની સાથે વ્હાઈટ વસ્ત્રોમાં જોવા મળી રહી છે. 

આટલી સુંદર છે લલિત મોદીની પુત્રી આલિયા, તસવીરમાં જુઓ તેનો કૂલ અંદાજ 3 - image

આઈપીએલના ચેરમેન રહી ચૂકેલા લલિત મોદીને વિવાદો બાદ પદ છોડવુ પડ્યુ અને તેઓ લાંબા સમયથી વિદેશમાં છે. તેમની પુત્રી પોતાના લગ્નમાં ખૂબ સુંદર જોવા મળી રહી છે. 

આટલી સુંદર છે લલિત મોદીની પુત્રી આલિયા, તસવીરમાં જુઓ તેનો કૂલ અંદાજ 4 - image

આલિયા મોદીના લગ્નની તસવીર ખૂબ વાયરલ થઈ હતી. જેમાં તે પોતાના પતિની સાથે કુલ અંદાજમાં જોવા મળી રહી હતી.

આટલી સુંદર છે લલિત મોદીની પુત્રી આલિયા, તસવીરમાં જુઓ તેનો કૂલ અંદાજ 5 - image

Tags :