mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

Varanasi International Cricket Stadium: અર્ધ ચંદ્ર, ડમરૂ, ત્રિશૂળ... વારાણસીનું ક્રિકેટ સ્ટેડિયમ થયુ શિવમય, જુઓ તસવીર

Updated: Sep 23rd, 2023

Varanasi International Cricket Stadium: અર્ધ ચંદ્ર, ડમરૂ, ત્રિશૂળ... વારાણસીનું ક્રિકેટ સ્ટેડિયમ થયુ શિવમય, જુઓ તસવીર 1 - image


                                                          Image Source: Facebook

લખનૌ, તા. 23 સપ્ટેમ્બર 2023 શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 23 સપ્ટેમ્બરે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં ઈન્ટરનેશન ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે, જેની ખૂબ ભવ્ય તસવીર સામે આવી છે. 

Varanasi International Cricket Stadium: અર્ધ ચંદ્ર, ડમરૂ, ત્રિશૂળ... વારાણસીનું ક્રિકેટ સ્ટેડિયમ થયુ શિવમય, જુઓ તસવીર 2 - image

વારાણસીમાં તૈયાર થનાર ક્રિકેટ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર આધારિત હશે. જેમાં કાશીની સંસ્કૃતિ અને ઝલક જોવા મળશે.

Varanasi International Cricket Stadium: અર્ધ ચંદ્ર, ડમરૂ, ત્રિશૂળ... વારાણસીનું ક્રિકેટ સ્ટેડિયમ થયુ શિવમય, જુઓ તસવીર 3 - image

કહેવાય છે કે કાશીના કણ-કણમાં ભગવાન મહાદેવ વસે છે. દરમિયાન આ ક્રિકેટ સ્ટેડિયમને ખાસ રીતે શિવમય બનાવવામાં આવી રહ્યુ છે. જેમાં ભગવાન શિવના મસ્તકમાં બિરાજમાન અર્ધ ચંદ્ર, ડમરુ અને ત્રિશૂળ પણ છે.

Varanasi International Cricket Stadium: અર્ધ ચંદ્ર, ડમરૂ, ત્રિશૂળ... વારાણસીનું ક્રિકેટ સ્ટેડિયમ થયુ શિવમય, જુઓ તસવીર 4 - image

આ સ્ટેડિયમની છતને અર્ધ ચંદ્રના આકારમાં સજાવવામાં આવ્યુ છે જેમાં એક તરફ ડમરૂનો આકાર છે, સ્ટેડિયમમાં લાગનારી ફ્લડલાઈટ ત્રિશૂળના આકારમાં છે. 

Varanasi International Cricket Stadium: અર્ધ ચંદ્ર, ડમરૂ, ત્રિશૂળ... વારાણસીનું ક્રિકેટ સ્ટેડિયમ થયુ શિવમય, જુઓ તસવીર 5 - image

પીએમ મોદીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર વારાણસીમાં બનનાર સ્ટેડિયમની આ તસવીરો શેર કરી છે. 

Varanasi International Cricket Stadium: અર્ધ ચંદ્ર, ડમરૂ, ત્રિશૂળ... વારાણસીનું ક્રિકેટ સ્ટેડિયમ થયુ શિવમય, જુઓ તસવીર 6 - image

આ સ્ટેડિયમ વારાણસીના ગંજારી (રાજાતાલાબ) માં 30 એકર જમીનમાં બની રહ્યુ છે, જેમાં લગભગ 325 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.

Gujarat