India

17 સપ્ટેમ્બરથી શરૂ થશે વૈષ્ણો દેવી યાત્રા, ભૂસ્ખલન બાદ કરાઈ હતી બંધ

By GS TEAM
16 Sep 20251 min read
TukuTouch Logo
માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. 26 ઓગસ્ટના રોજ ભૂસ્ખલન બાદ બંધ કરાયેલી વૈષ્ણો દેવી યાત્રા બુધવાર (17 સપ્ટેમ્બર) થી શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

17 સપ્ટેમ્બરથી શરૂ થશે વૈષ્ણો દેવી યાત્રા, ભૂસ્ખલન બાદ કરાઈ હતી બંધ
Image Source: IANS

Vaishno Devi Yatra: માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. 26 ઓગસ્ટના રોજ ભૂસ્ખલન બાદ બંધ કરાયેલી વૈષ્ણો દેવી યાત્રા બુધવાર (17 સપ્ટેમ્બર) થી શરૂ થશે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે મંગળવારે (16 સપ્ટેમ્બર) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પોસ્ટમાં આ માહિતી આપી હતી. શ્રાઇન બોર્ડે ભક્તોને સત્તાવાર સંદેશાવ્યવહાર ચેનલો દ્વારા અપડેટ રહેવા અપીલ કરી હતી.