India
VIDEO : મહારાષ્ટ્રના પૂણેમાં ટ્રકે કારને ફંગોળી, ભયાનક અકસ્માતમાં 8 લોકોના મોત
By GS TEAM
18 Jun 20251 min read
મહારાષ્ટ્રના પુણે શહેરમાં બુધવારે (18 જૂન) મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો છે. જેજુરી મોરગાંવ પર પૂરઝડપે આવી રહેલી કાર અને પિકઅપ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે, જેમાં આઠ લોકોના મોત થયા છે. પુણે ગ્રામીણ એસપી સંદીપ સિંહ ગિલે આ માહિતી આપી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra Accident : મહારાષ્ટ્રના પુણે શહેરમાં બુધવારે (18 જૂન) મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો છે. જેજુરી મોરગાંવ પર પૂરઝડપે આવી રહેલી કાર અને પિકઅપ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે, જેમાં આઠ લોકોના મોત થયા છે. પુણે ગ્રામીણ એસપી સંદીપ સિંહ ગિલે આ માહિતી આપી છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસ પર પોલીસ વાહન પલટ્યું, 31 ઈજાગ્રસ્ત
બીજીતરફ મુંબઈ-પુણે એક્સપ્રેસ પર પોલીસનું વાહન પલટી ગયું છે. આ વાહનમાં ગેરકાયદેસર 160 પ્રવાસીઓ પણ હતા. ઘટનામાં 19 પોલીસ કર્મચારીઓ અને 12 બાંગ્લાદેશી નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. આ બાંગ્લાદેશીઓ મુંબઈમાં ગેરકાયદે રહેતા હતા, જેમને પુણે એરપોર્ટ પર ડિપોર્ટ કરવાના હતા.