Get The App

આ 4 રીતે ઘરમાં જ તૈયાર થઇ જશે ખાતર! સરળતાથી કરી શકશો હોમ ગાર્ડનિંગ

Updated: Jan 17th, 2025

GS TEAM

Google News
Google News
આ 4 રીતે ઘરમાં જ તૈયાર થઇ જશે ખાતર! સરળતાથી કરી શકશો હોમ ગાર્ડનિંગ 1 - image

Organic fertilizer : આપણા દેશમાં મોટાભાગના લોકો ખેતી અને હોમ ગાર્ડનિંગનું કામ કરે છે. ઘરે બાગકામ કરતાં લોકોને ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.આજે અમે તમને એવા 4 ખાતર વિશે જણાવીએ છીએ જે ઘરે સરળતાથી બનાવી શકાય છે. જેના માટે તમારે ઘરમાંથી નિકળતી વેસ્ટ વસ્તુમાંથી બનાવવાનું છે. 

1. ઘરમાં સવારે ચા બનાવો છો તેમાં ચાને ગાળ્યા પછી જે ચા પત્તી ફેકી દો છો, તેમાંથી ખાતર બનાવી શકાય છે.

આ 4 રીતે ઘરમાં જ તૈયાર થઇ જશે ખાતર! સરળતાથી કરી શકશો હોમ ગાર્ડનિંગ 2 - image

2. આજે પણ કેટલાક ઘરોમાં માટીના ચૂલા પર રાંધવામાં આવે છે. ચૂલામાંથી નિકળતી રાખને ખાતર તરીકે છોડમાં નાખી શકાય છે.

આ 4 રીતે ઘરમાં જ તૈયાર થઇ જશે ખાતર! સરળતાથી કરી શકશો હોમ ગાર્ડનિંગ 3 - image

3. ગોળ, ચણાનો લોટ અને ગાયના છાણમાંથી એક સારું જૈવિક ખાતર બનાવવામાં આવે છે, જેનો હાલમાં મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. 

આ 4 રીતે ઘરમાં જ તૈયાર થઇ જશે ખાતર! સરળતાથી કરી શકશો હોમ ગાર્ડનિંગ 4 - image

4. નારિયેળની છાલમાંથી કોકો પીટ ખાતર બનાવવામાં આવે છે, જે છોડ માટે ખૂબ ફાયદાકારક રહે છે.