Get The App

મની પ્લાન્ટ કેટલા પ્રકારના હોય છે? જાણો તેની સારસંભાળ કેવી રીતે રાખશો

Updated: Jan 16th, 2025

GS TEAM

Google News
Google News
મની પ્લાન્ટ કેટલા પ્રકારના હોય છે? જાણો તેની સારસંભાળ કેવી રીતે રાખશો 1 - image

Money Plants : મની પ્લાન્ટને દરેક વ્યક્તિને પોતાના ઘરમાં લગાવવાનું પસંદ કરે છે. આ છોડ સારા નસીબ સાથે પણ સંકળાયેલો છે. મોટાભાગના ઘરોમાં જોવા મળતાં ઘેરા લીલા રંગના મની પ્લાન્ટ જોવા મળે છે. જેને 'જેડ પોથોસ' કહેવામાં આવે છે.

આ પણ વાંચો: જીરું સ્વાસ્થ્ય માટે વરદાન, ઘણી બીમારીઓમાં ફાયદારૂપ, વજન ઘટાડવામાં પણ કરશે મદદ!

મની પ્લાન્ટ કેટલા પ્રકારના હોય છે? જાણો તેની સારસંભાળ કેવી રીતે રાખશો 2 - image

ગોલ્ડન પોથોસ' એ મની પ્લાન્ટની એક ખાસ જાત છે

આ ઉપરાંત 'ગોલ્ડન પોથોસ' એ મની પ્લાન્ટની એક ખાસ જાત છે. તો અન્ય એક જાત 'નિયોન પોથો' પણ સરળતાથી ઉગાડી શકાય છે. તો કેટલાક લોકો તેમના ઘણા ઘરોમાં 'સાટિન પોથો' પણ લગાવતા જોવા મળે છે. 

આ પણ વાંચો: શક્કરિયાની તાસીર ઠંડી હોય છે કે ગરમ? જાણીલો તેને ખાવાનો સાચો સમય

મની પ્લાન્ટ કેટલા પ્રકારના હોય છે? જાણો તેની સારસંભાળ કેવી રીતે રાખશો 3 - image

સિલ્વર પોથોસ પણ મની પ્લાન્ટની એક ખાસ વેરાયટી

'માર્બલ ક્વીન પોથોસ' પણ મની પ્લાન્ટની એક જાત જ છે. સિલ્વર પોથોસ પણ મની પ્લાન્ટની એક ખાસ વેરાયટી છે. લોકો આને પણ ઘરે લગાવવાનું પસંદ કરે છે. મની પ્લાન્ટની આ દરેક જાતોને ખૂબ ઓછું પાણી અને ઓછો સૂર્યપ્રકાશની જરૂર પડે છે.