Get The App

દિલ્હીમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાઇ, ઘટના વીડિયોમાં થઇ કેદ

Updated: Dec 5th, 2022

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાઇ, ઘટના વીડિયોમાં થઇ કેદ 1 - image


નવી દિલ્હી,તા. 5 ડિસેમ્બર 2022, સોમવાર 

દિલ્હીના શાસ્ત્રીનગરમાં સોમવારે ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હોવાની માહિતી પોલીસને મળી હતી. આ ઘટના વીડિયોમાં કેદ થઇ હતી. 

ઈમારત ધરાશાયી થયા બાદ પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. ઈમારત ધરાશાયી થયા બાદ આસપાસના વિસ્તારને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. જેથી કાટમાળ દૂર કરી શકાય.

પોલીસના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના વીડિયોમાં કેદ થઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી.

Tags :