ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન એવોર્ડસ ૨૦૨૫માં સુપર બોયઝ અને પાતાલ લોક ટુનું નોમિનેશન
આ ફેસ્ટિવલમાં ૧૫ જુન ૨૦૨૪થી ૧૪ જુન ૨૫ની ફિલ્મો અને વેબ સીરીઝને સમાવવામા આવી
મુંબઇ - ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓપ મેલબર્નના ૨૦૨૫ના નોમિનેશનની યાદી બહાર આવીગઇ છે. જેમાં ૧૫ જુન ૨૦૨૪થા ૧૪ જુન ૨૦૨૫ સુધીની ફિલ્મોને સમાવવામા ંઆવી છે. આ એવોર્ડસની યાદીમાં ભારતીય ફિલ્મોમાંથી મહારાજા અને સુપર બોયધ ઓઉ માલેગાંવને નામાંકિત કરવામાં આવી છે. જ્યારે વેબ સીરીઝમાં પાતાલ લોક ટુ મોખરે છે.
સર્વેશ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં હોમબાઉન્ડ. કલ્કિ ૨૮૯૮, મહારાજા સ્ત્રી ટુ અને સુપર બોયઝ ઓફ માલેગાંવ છે. જ્યારે સર્વેશ્રેષ્ઠ અભિનેતા તરીેઅભિષેક બચ્ચન આઇ વટ ટૂ ટુક, ાદર્શ ગૌપવ સુપર બોયઝ ઓફ માલેગાંવ, ઇશાન ખટ્ટર હોમબાઉન્ડ, જુનૈદ ખાન મહારાજા, વિશાલ જેટવા હોમબાઉન્ડ,મનોજ બાયપાયી ધ ફેબલ છે.
જ્યારે અભિનેત્રીની યાદીમાં શ્રદ્ધા કપૂર સ્ત્રી ટુનું નામ મોખરે છે.