(ગોટ)ટૂરના 3જા તબક્કા માટે મુંબઈ આગમન

લિયોનેલ મેસ્સીનું આજે જીઓએટી
પ્રવાસ કાર્યક્રમમાં પેડલ મેચ, પ્રદર્શની રમત અને ચેરિટી માટે ફેશન શોનો સમાવેશ
મુંબઈ - કોલકાતામાં અસ્તવ્યસ્ત શરૃઆત પછી ઈન્ટરનેશનલ ફુટબોલ પ્લેયર લિયોનેલ મેસ્સી રવિવારે તેમના જીઓએટી (ગોટ) ટૂરના ત્રીજા તબક્કા માટે મુંબઈ તરફ ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રવાસ કાર્યક્રમમાં પેડલ મેચ, પ્રદર્શની રમત અને ચેરિટી માટે ફેશન શોનો સમાવેશ થાય છે.
મેસ્સી મુંબઈ પ્રવાસ યોજના મુજબ રવિવારે સવારે સીધા હૈદરાબાદથી આગમન થશે.
પેડલ ટુર્નામેન્ટ
સ્થળઃ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા
સમય સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ
મહેમાનોઃસચિન તેંડુલકર
ગોટ કપ પ્રદર્શન મેચ ઃ
સ્થળ ઃવાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
સમય ઃ સાંજે ૫ વાગ્યે
દરવાજા બપોરે ૨ વાગ્યે ખુલશે
કિક-ઓફ સેરેમની ઃ૭પ૭ મેચમાં બોલિવૂડ સેલિબ્રિટી ભાગ લેશે
ચેરિટી માટે ફેશન શો ઃ
ઇવેન્ટઃખાનગી ફેશન શો, મેસ્સીના કતાર ૨૦૨૨ના સ્મૃતિચિહ્નોની હરાજી
મહેમાનોઃ જેકી શ્રોફ, જોન અબ્રાહમ અને કરીના કપૂર ખાન અને અન્ય બોલિવૂડ સ્ટાર્સ
હેતુ ઃ ચેરિટી માટે નાણાં એકત્ર કરવા
મુંબઈ ટિકિટ કિંમતો ( વાનખેડે સ્ટેડિયમ)
જનરલ ટિકિટઃ ૮૮૫૦ રૃપિયા થી ૧૪૭૫૦ રૃપિયા.

