Get The App

અભિષેક બચ્ચનનું ટ્રાન્સફોર્મેશન જોતાં ચાહકો અચંબામાં

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
અભિષેક બચ્ચનનું ટ્રાન્સફોર્મેશન જોતાં ચાહકો અચંબામાં 1 - image

અભિનેતાએ પોતાનીઆગામી ફિલ્મ કિંગ માટે લુક બદલ્યું હોવાની ચર્ચા

મુંબઇ- અભિષેક બચ્ચનનું લેટેસ્ટ ટ્રાન્સફોર્મેશ જોઇને ચાહકો અચંબામાં પડી ગયા હતા. અભિનેતાની તસવીર સોશયલ મીડિયા પર વાયરલ થતાં જ  લોકો તેની આવનારી ફિલ્મ કિંગનું લુક હોવાની અટકળ કરી રહ્યા છે.

અભિનેતા છેલ્લે કાલિધર લાપતા ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે તે પોતાની આવનારી ફિલ્મ કિંગના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે. આ દરમિયાન તેનું અલગ લુક વાયરલ થતાં જ લોકો કિંગનું લુક માની રહ્યા છે. 

કિંગની શૂટિગ દરમિયાન અભિષેક બચ્ચન લાઇમલાઇટથીદૂર છે. ફિલ્મમાં તે ક્યા પાત્રમાં જોવા મળશે તેની માહિતી ખાનગી રાખવામા ંઆવીછે. પરંતુ તેણે તે આ ફિલ્મનો હિસ્સો હોવાની વાતને પુષ્ટિ આપી હતી.