ઝીંક ઓકસાઈડ, આયોડેટ અને બોરિક એસિડ મલમ વિશે માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ
ઝીંક ઓકસાઈડ - ઢર્હ - એ એક એન્ટીસેપટીક દ્રવ્ય છે. ઝીંક ઓકસાઈડ સફેદ ક્રિસ્ટલ પાવડરના રૂપમાં હોય છે. ઝીંક ઓકસાઈડ પાણીમાં ઓગળતું નથી. પરંતુ એસિડ અને આલ્કલાઇન સોલ્યુસનમાં ઓગળે છે. ઝીંક ઓકસાઈડ દરેક પ્રકારના રબ્બર પ્રોડકટસમાં વપરાય છે. ઝીંક ઓકસાઈડ વલ્કેનાઇઝીંગ એજન્ટ છે.
પર્સનલ હાઇજીન કેર:- ઝીંક ઓકસાઈડ શરીરના કોઇપણ ભાગમાં લાગી (વાગી) જાય તો તેના પર ઝીંક, બોરિકનો મલમ લગાડવાથી રૂજ લાવી દે છે. ઝીંક ઓકસાઈડ બેઇઝડ બોડી પાવડર વડે અળાઇ, ફોડલી, ગડ-ગુમડનો નાશ થાય છે.
નોંધ:- કોન્સનટ્રેટેડ ફોમમાં ઝીંક ઓકસાઈડ શરીરના કોઇપણ ભાગમાં લાગી જાય તો તે ભાગને સાબુ તેમજ પુષ્કળ પાણી વડે સાફ કરવું. ઝીંક ઓકસાઈડ કપડા ઉપર લાગેલ હોય તો કપડા જલ્દીથી બદલી લેવા જરૂરી હોય છે. જે જગ્યા પર ઝીંક ઓકસાઈડ સ્ટોર કર્યું હોય તે જગ્યાએ ઝીંક ઓકસાઈડ ની હાજરીમાં કશુંજ ખાવું નહીં. તે સાથે બીડી અથવા સિગારેટ પીવી નહીં કારણ કે ઝીંક ઓકસાઈડના રજકણો શારિરીક ડેમેઇજ કરી શકે છે.
ઝીંક ઓકસાઈડ ઓઇન્ટમેન્ટ ના કી-ઇનગ્રેડીએન્ટ: પેટ્રોલિયમ જેલી, ઝીંક ઓકસાઈડ, પી.ઇ.જી. ૪૦૦, ૧.૩- ડાયમિથાઇલોલ ૫, ૫-ડાયમિથાઇલ હાઇડ્રેશન, અને પરફયુમ વડે ઝીંક ઓકસાઈડ ઓઇન્ટમેન્ટ બનાવી શકાય છે.
ઝીંક ઓકસાઈડ બેઇઝડ ટાલ્કમ પાવડરના કી-ઇનગ્રેડીએન્ટ: આઈ.પી. ગ્રેડ ટાલ્ક પાવડર, ઝીંક ઓકસાઈડ, ક્લોરફેનસીન, સ્ટાર્ચ અને પરફયુમ વડે ઝીંક ઓકસાઈડ બેઇઝડ ટાલ્કમ પાવડર બનાવી શકાય છે.
ઝીંક ઓકસાઈડ સ્ટોરેજ:- ઠંડા સુકા હવાઉજાસવાળી જગ્યામાં સ્ટોર કરી શકાય છે. ઝીંક ઓકસાઈડ ને ક્લોરીનેટેડ રબ્બર, લીનસીડ ઓઇલ, મેગ્નેશિયમ, હાઇડ્રોજન ફલોરાઇડ, એલ્યુમિનિયમ ફોસફરીક એસિડ જેવા કેમિકલોથી દૂર રાખવું.
ચેતવણી:- ઝીંક ઓકસાઈડ હેન્ડલ કરતી વખતે માસ્ક, ગોગલ્સ અને એપ્રન પહેરીને જ કામ કરવું હિતાવહ છે. પોટેશિયમ આયોડેટ:- ણૈંર્ં૩ આ દ્રવ્ય એક જાતનું મેડીકલી એન્ટીસેપ્ટીકલ છે. પ્રોપર્ટી:- વાઇટ, ક્રિસ્ટલાઇન પાવડર, ઓર્ડર લેસ, સોલ્યુબલ ઇન વોટર, ડાયલ્યુટ સલફયુરીક એસિડ, ઇન સોલ્યુબલ ઇન આલ્કોહોલ, સ્પે.ગ્રે. ૩-૯, મેલ્ટીંગ પોઇન્ટ ૫૬૦ સે.ગ્રેડ, લો-ટોકસીક.
ઉપયોગ:- (ટેસ્ટીંગ ફોર ઝીંક અને અર્સનિક) આયોડોમેટ્રી, રી-એજન્ટ, ફીડ એડિટીવ, ઇન ફુડઝ એઝ મેચ્યુરિંગ એજન્ટ, મેડિસીનલ એન્ટીસેપ્ટીક.
આયોડેટ યુક્ત મલમના ઇનગ્રેડીએન્ટ:- પેટ્રોલિયમ જેલી, પોટેશિયમ આયોડેટ, પ્રોપાઇલીન ગ્લાયકોલ, ૧.૩ ડાયમિથાઇલોલ ૫.૫ ડાયમિથાઇલ હાઇડ્રેશન ક્રેમ્ફર ઓઇલ, મેન્થોલ અને પરફયુમ વડે આયોડેટ યુકત મલમ બનાવી શકાય છે.
બોરિક એસિડ: (બોરિક એસિડ, ઓરથો બોરિક એસિડ) લ્લ૩મ્ર્ં૩.
પ્રોપર્ટી: કલર લેસ, ઓર્ડરલેસ, વાઇટ પાવડર, સ્ટેબલ ઇન એર. સ્પ્રે. ગ્રે. ૧૪૩૪૭ (૧૫ં) સે.ગ્રેડ. મેલટીંગ પોઇન્ટ ઇન્ડીટર્સીનેટ, જ્યારે તે લોસ વોટર ઇન સ્ટેઇજ, થુ્ર મેટા બોરિક એસિડ લ્લમ્ર્ં૨, પાયરો બોરિક એસિડ લ્લ૨મ્૪ર્ં૭, અને ઓકસાઇડ મ્૨ર્ં૩, સોલ્યુબલ ઇન બોઇલીંગ વોટર
ડેરિવેશન:- બાય ઓડીંગ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલફયુરિક એસિડ ટુ એ સોલ્યુસન ઓફ બોરેક્ષ એડ ક્રિસ્ટલાઇઝીંગ.
બોરિક એસિડ ઓઇન્ટમેન્ટ ના કી ઇનગ્રેડીએન્ટ: પેટ્રોલિયમ જેલી, બોરિક એસિડ, પી.ઇજી. ૨૦૦, ૧, ૩ - ડાઇમિથાઇલોલ ૫.૫ ડાઇમિથાઇલ હાઇડ્રેશન, અને પરફયુમ વડે બોરિક એસિડ ઓઇન્ટમેન્ટ બનાવી શકાય છે.
લાઇસન્સ:- ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટી જરૂરી બને છે.